નાની ઉંમરમાં વાળ સફેદ થવી એ હવે સામાન્ય સમસ્યા બનતી જાય છે.
આવા સફેદ વાળ જુવાનીમાં ઘરડાપણાનો અહેસાસ અપાવે છે. વર્તમાનમાં ભાગદોડવાળી જિંદગી, વાળની બરાબર રીતે સંભાળ ના થવી અને પ્રદૂષણ – આ કારણોસર સફેદ વાળ થવા લાગે છે .
જો કે હાલના સમયમાં, વાળ ડાઇ કરવી કે કલર કરવા આ સમસ્યાનો એકમાત્ર વિકલ્પ નથી. અમુક ઘરગથ્થુ ઉપચાર અજમાવીને સફેદ વાળને પણ કાળા કરી શકાય છે.
- કાચા પપૈયાની પેસ્ટને 10 મિનિટ સુધી માથામાં લગાડી રાખો.વાળ ખરશે નહીં અને ડેન્ડ્રફ પણ નહીં થાય.
- દુધ કે દહીંમાં બેસન ભેળવી તે મિશ્રણથી વાળને ધુઓ. ફાયદો થશે.
- નિયમિત રૂપે આમળાના પાવડરમાં લીંબુ મેળવીને લગાડો સફેદ વાળ કાળા થઇ જશે.
- રોજ માથામાં ડુંગળીનો પેસ્ટ લગાડો. સફેદ વાળ કાળા થવા લાગશે.
- તલ ખાઓ. તેનુ તેલ પણ વાળને કાળા કરવામાં અસરકારક છે.
- અડધા કપ દહીંમા ચપટી ભરીને કાળા મરચા અને ચમચી ભરીને લીંબુ રસ મેળવીને વાળમાં લગાડો.
- રોજ ઘીથી માથાથી માલિશ કરીને વાળને સફેદ થવાની સમસ્યામાંથી છુટ
— આવા સફેદ વાળ જુવાનીમાં ઘરડાપણાનો અહેસાસ અપાવે છે. વર્તમાનમાં ભાગદોડવાળી જિંદગી, વાળની બરાબર રીતે સંભાળ ના થવી અને પ્રદૂષણ – આ કારણોસર સફેદ વાળ થવા લાગે છે .
જો કે હાલના સમયમાં, વાળ ડાઇ કરવી કે કલર કરવા આ સમસ્યાનો એકમાત્ર વિકલ્પ નથી. અમુક ઘરગથ્થુ ઉપચાર અજમાવીને સફેદ વાળને પણ કાળા કરી શકાય છે.
- કાચા પપૈયાની પેસ્ટને 10 મિનિટ સુધી માથામાં લગાડી રાખો.વાળ ખરશે નહીં અને ડેન્ડ્રફ પણ નહીં થાય.
- દુધ કે દહીંમાં બેસન ભેળવી તે મિશ્રણથી વાળને ધુઓ. ફાયદો થશે.
- નિયમિત રૂપે આમળાના પાવડરમાં લીંબુ મેળવીને લગાડો સફેદ વાળ કાળા થઇ જશે.
- રોજ માથામાં ડુંગળીનો પેસ્ટ લગાડો. સફેદ વાળ કાળા થવા લાગશે.
- તલ ખાઓ. તેનુ તેલ પણ વાળને કાળા કરવામાં અસરકારક છે.
- અડધા કપ દહીંમા ચપટી ભરીને કાળા મરચા અને ચમચી ભરીને લીંબુ રસ મેળવીને વાળમાં લગાડો.
- રોજ ઘીથી માથાથી માલિશ કરીને વાળને સફેદ થવાની સમસ્યામાંથી છુટ
No comments:
Post a Comment