શું તમારો મોબાઈલ ગુજરાતી ભાષા સપોર્ટ નથી કરતો ?
તો નીચે મુજબના સ્ટેપ કરો.
(1) તમારા મોબાઈલ મા ઓપેરા મીની ડાઉનલોડ કરો.
(2) ઓપેરા મીની ઈંસ્ટોલ કર્યા પછી અડ્રેસબાર માં opera:config લખો અને સર્ચ કરી દો.
(3) તેમાં છેલ્લે એક ઓપ્સન હશે " USE BITMAP FONTS COMPLEX SCRIPTS તેમા NO લખેલ હશે તે Yes કરી દો. નીચે સેવ લખેલ હશે તેના પર ક્લિક કરી સેવ કરી દો.
(4) હવે તમારા મોબાઈલ મા કોઈ પણ ગુજરાતી વેબસાઈટ ખોલી જોવો

No comments:
Post a Comment