Sunday, 10 February 2013

મફતમાં માણો, Online ફિલ્મોની મજા

મફતમાં માણો, Online ફિલ્મોની મજા

જો તમે ફિલ્મોના શોખીન હો અને થિયેટર સુધી લાંબા થવાનો કે ટીવી પર ફિલ્મ જોવાનો સમય ન કાઢી શકતા હો તો ઈન્ટરનેટ પર ફિલ્મોની મજા માણી શકો.

-અહીં માણો ફિલ્મોની ફ્રીમાં મજા 

1movie.tv

આના પર હાઇ કવોલિટી મૂવી સ્ટ્રીમિંગ માટે હાલિવૂડની ઘણી બધી નવી-જૂની ફિલ્મો ઉપલબ્ધ છે. તમે કોઇ ખાસ મૂવી જોવા ઇરછતા હો ત્યારે આ વેબસાઇટ સ્ટ્રીમિંગ ચાલતી હોય એવી અનેક લિંક દેખાડે છે. તેમાંથી મનગમતી સ્ટ્રીમ તમે પસંદ કરી શકો છોે. જો કોઇ સ્ટ્રીમ સારી રીતે ચાલતી ન હોય તો બીજી સ્ટ્રીમ અજમાવી શકો છો. ફિલ્મોના રેટિંગ ઉપરાંત અહીં સ્ટ્રીમની કવોલિટીનું રેટિંગ પણ ઉપલબ્ધ છે.

joox.net

આ વેબસાઇટ પર હા?લિવૂડ ઉપરાંત બોલિવૂડની ફિલ્મો પણ જોઇ શકાય છે. ફિલ્મોને એનિમેશન, કાટર્ૂન, ડા?કયુમેન્ટરી જેવી વિવિધ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. અહીં ઉપલબ્ધ કલેકશનની ઘણી ફિલ્મો ???તે ફોર્મેટમાં છે. તેની વિઝ્યુઅલ કવોલિટી સારી હોય છે. જોકે તેને જોવા માટે એક પ્લન-ઇન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરવું પડે છે. અહીં સ્ટ્રીમિંગ મૂવીઝના રેટિંગની સુવિધા નથી.

emol.org

જો તમે જૂની અને જાણીતી હા?લિવૂડ ફિલ્મો જોવાના શોખીન હો તો આ સાઇટ તમારા માટે ખૂબ ઉપયોગી છે. સાઇટ ખોલ્યા પછી ાૂઞ્ેો અખ્ૈ ગ્થ્ખ્્રગ્ૂૈ ઊરર્ર્ ઝગ્ત્ર્ૌજ લિંક પર કિલક કરો અને મૂવીઝના પેજ પર પહોંચી જાવ. ત્યાર પછી મનગમતી ફિલ્મ પસંદ કરો અને તેનો આનંદ ઉઠાવો. અહીં જૂની ફિલ્મો ઉપરાંત પ્રખ્યાત ટેલિવિઝનના કાર્યક્રમોની પણ મજા માણી શકાય છે. જોકે, વેબસાઇટની ડિઝાઇન જૂની ઢબની છે તેથી એવું બને કે મનગમતી લિંકસ શોધવામાં થોડી મુશ્કેલી પડે.

movierumor.com

હોલિવૂડની ફિલ્મોની આ?નલાઇન સ્ટ્રીમિંગની લિંકસ બતાવનારી આ સાઇટ ૧કગ્ત્ર્ૌ.ઞ્ત્ જેવી જ છે. અહીં નવીસવી ફિલ્મોની સ્ટ્રીમિંગની કેટલીય આ?નલાઇન લિંકસ ઉપલબ્ધ છે. આનો ફાયદો એ છે કે જો એક લિંક કામ ન કરતી હોય તો બીજી લિંકસ અજમાવી શકાય છે.

onlinewatchmovies.net

અહીં નવીનકોર હોલિવૂડ ફિલ્મોનો અદ્ભુત ખજાનો છે. ફકત હા?લિવૂડની ફિલ્મો જ નહીં પણ હિંદી, તામિલ, તેલૂગુ, કન્નડ, મલયાલમ, પંજાબી અને બીજી અનેક ભાષાઓની ફિલ્મોની લિંક અહીં મળશે. જોેે તમને અંગ્રેજી ફિલ્મના ડાયલોગ સમજવામાં તકલીફ પડતી હોય તો ડબ કરેલી અંગ્રેજી ફિલ્મો જોઇ શકો છો

No comments:

Post a Comment