સોરાષ્ટ્રના એક ધાર્મિક જગ્યાએ રોડ પર
દીકરીના પિતા મારી જતા આંખોની ટપકતા આંસુ
સાથે જતી ગાડીને હાથ કરીને ઉભી રાખે છે.જેમાં એક
માણસે પોતાની ફિયાટ ગાડી ઉભી રાખી અને
ઉતારીને પૂછ્યું કે શું થયું છે.રડતા રડતા દીકરી એ
જવાબ આપ્યો કે મારા પિતાજીનું અવશાન થઇ ગયું
છે.અમને મારા ઘરે મૂકી આવો તો સારું.સમજદાર
માણસે તેમની ગાડીમાં પાછળ બેસાડ્યા એ સમયે
દીકરી મોતને ભેટેલા પિતાના માથા પર હાથ
ફેરવતા હતા.એ ગામ ગયા ત્યારે ઘરને તાળું વાગેલું
હતું.મુકવા આવેલા માણસને ચાવી લઇ આવું
કહી દીકરી ત્યાંથી નીકળી ગઈ.થોડા સમય
પછી ગામને ઘટનાની વિગત મળતા આવીને મૃતદેહ
બહાર કાઢ્યો.તેમ છતાં ગાડીવાળા માણસ
ઉભા રહ્યા હતા.ગામના વડીલ માણસે પૂછ્યું આપ કેમ
ઉભા છો? તેમણે જવાબ આપ્યો કે મોતને
ભેતાલાની દીકરીને છેલ્લે મળીને તેને નમન કરીને
જાઉં. વડીલે જવાબ આપ્યો કે કોણ દીકરી? આ માણસે
જવાબ આપ્યો કે મારી સાથે રોડ પર રહીને
ઘરના આંગણા સુધી ગાડીમાં બેસીને
આવી હતી તેની વાત કરું છું.ફરીથી વડીલે કહ્યું કે
જોતા ઓળખી જાવ.આ માણસે જણાવ્યું કે હા ઓળખુને!!.
આખરે તેના ઘરમાં લઇ આવ્યા.દીવાલ પર
દીકરીનો ફોટો હતો એ બતાવીને પૂછ્યું કે આ
દીકરી હતી.ગાડીના માણસે જણાવી દીધું કે આ
દીકરીએ મને ઉભી રાખીને ઘર સુધી મૂકી ગયા હતા.
ગામના વડીલે આ શખ્સને જણાવી દીધી કે આ
દીકરી મારીને ત્રણ વર્ષ થઇ ગયાછે.આ
ગાડીવાળા માણસને એમ થયું કે પોતાના પિતાને કઈ
થાય તો દીકરી કોઈ પણ રૂપમાં આવતી હોય
છે.તેથી કહેવાયું છે કે દીકરી હરહંમેશ
વહાલનો દરિયો હોય !!!

No comments:
Post a Comment