આજનો માનવી કેવો હોય..!
સુંદર રીતે રજૂ કર્યુ છે મિત્રો ગમે તો Like કરજો...!!!
પૈસા ન હોય તો ઘરે બેસી શાકભાજી ખાય;
પૈસા હોય તો સરસ હૉટેલમાં ખાય.
પૈસા ન હોય તો સાઈકલ પર કામે જાય;
પૈસા હોય તો કસરત કરવા સાઈકલ ચલાવે.
પૈસા ન હોય તો ખાવા માટે માઈલો ચાલે;
પૈસા હોય તો ખાધેલું પચાવવા માટે માઈલો ચાલે.
પૈસા ન હોય ત્યારે પરણવાનું મન થાય;
પૈસા હોય ત્યારે છૂટાછેડા લેવાનું મન થાય.
પૈસા ન હોય તો પત્નીને સેક્રેટરી બનાવે;
પૈસા હોય તો સેક્રેટરી પત્ની બની જાય.
પૈસા ન હોય ત્યારે શ્રીમંત હોવાનો ડોળ કરે;
પૈસા હોય ત્યારે ગરીબ હોવાનો ડોળ કરે.
શેરબજારમાં મંદીની વાત કરે; પણ સટ્ટો રમતો જાય;
‘પૈસો બધાં અનિષ્ટનું મૂળ’ હોવાની વાતો કરે; પણ પેસા માટે મરતો ફરે

No comments:
Post a Comment