Wednesday, 1 May 2013

શું તમે જાણો છો હિન્દુ સંસ્કૃતિના અમર ચરિત્રની રહસ્મય વાતો..........................?

ભારતીય યુવાનોની જીવનશૈલી અને પશ્ચિમિ સંસ્કૃતિનુ વધતુ અનુકરણ આપણી સંસ્કૃતિથી આપણે દુર લઈ જઈ રહી છે.જેથી આપણા હિન્દુ ધર્મની રોચક વાતો ભુલાઈ રહી છે.શુ તમે જાણો છો આપણા હિન્દુ ઘર્મ સાથે જોડાયેલા રોચક સવાલના જવાબો?

આગળ જાણો આવી રોચક વાતો વિશે...

હિન્દુ ધર્મના ચાર ધામ કયા છે-

1.બદ્રીનાથ (ઉત્તરાખંડ)

2.દ્વારકા (ગુજરાત)

3.જગન્નાથપુરી (ઓરિસ્સા)

4.રામેશ્વર (તમિલનાડુ)

તીર્થ પરંપરાઓમાં ઉત્તરાખંડ કે ઉત્તર દિશાના ચાર ધામ (યમનોત્રી,ગંગોત્રી,બદ્રીનાથ અને કેદારનાથ)નુ પણ મહત્વ છે.આ યાત્રા પશ્ચિમથી પૂર્વ દિશાની તરફ જાય છે.માટે આ યાત્રા યમુનોત્રીથી શરૂ થઈ ગંગોત્રી,કેદારનાથ અને બદ્રીનાથમાં જઈ પૂરી થાય છે.

આગળ જાણો સૃષ્ટિ રચનાર બ્રહ્મદેવ કેટલા હતા...

બ્રહ્મદેવના 17 માનસ પુત્ર માનવામાં આવે છે.જેની ઉત્તપતિ નીચે પ્રમાણે છે.

1-મનથી મરિચિ

2-નેત્રથી અત્રી

3-મુખથી અગિરસ

4-કાનથી પુલસ્તય

5-નાભિથી પુલહ

6-હાથથી કૃતુ

7-ત્વચાથી ભૃગુ

8-પ્રાણથી વશિષ્ઠ

10-છાયાથી કંદર્ભ

11-ખોળાથી નારદ

12-ઈચ્છાથી સનક,સન્નદન,સનાતન,સનતકુમાર

13-શરીરથી મનુ

14-ધ્યાનથી ચિત્રગુપ્ત

આગળ જાણો કોણ હતી અષ્ટચિંરજીવી એટલેકે 8 અમર ચરિત્ર...

કયા છે આઠ અમર ચરિત્ર-

હનુમાનજી-ભગવાન રુદ્રના 11માં અવતાર,શ્રીરામના પરમ ભક્ત અને બુધ્ધી તથા પુરુષાર્થ આપનાર દેવતા શ્રીહનુમાનજીના ચાર યુગોમાં તેમનો મહિમા છે.

ઋષિ માર્કણ્ડેય-ભગવાન શિવના પરમ ભક્ત.શિવ ઉપાસના અને મહામૃત્યુંજય સિધ્ધિથી ઋષિ માર્કણ્ડેય અલ્પાયુને ટાળી ચિરંજીવી બન્યા હતા.યુગો યુગો સુધી તેઓ અમર માનવામાં આવે છે.

ભગવાન વેદ-વ્યાસઃસનાતન ધર્મના પ્રાચીન અને પવિત્ર ચાર વેદો-ઋગવેદ,અથર્વવેદ,સામવેદ અને યજુર્વેદનુ સંપાદન અને 18 પુરાણોના રચનાકાર ભગવાન વેદ વ્યાસ જ છે.

વિભિષણઃલંકાપતિ રાવણના નાના ભાઈ,જેણે રાવણને અધર્મી નીતીઓના વિરોધમાં યુધ્ધમાં ધર્મ અને સત્યના પક્ષધર ભગવાન શ્રીરામનો સાથ આપ્યો હતો.બાદમાં યુધ્ધમાં ભગવાન શ્રીરામના હાથે રાવણનો વધ થયો હતો.તે દિવસ વિજયોત્સવના દિવસના રૂપમાં મનાવવામાં આવે છે.

રાજા બલીઃભક્ત પ્રહલાદના વંશજ.ભગવાન વામને પોતાનુ બધુ જ દાન કરી દીધુ ત્યારે મહાદાનીના રૂપમાં પ્રસિધ્ધ થઈ ગયા.ભક્ત પ્રહલાદ વિશે સૌ જાણે છે તેઓ નાનપણથી જ ભક્તિમાં રચ્યા પચ્યા રહેતા તમેની ભક્તિ જોઈ તેમના પિતા હિરણ્યકષ્યપે તેમને અગ્નિમાં ભસ્મ કરી નાંખવાનો પ્રયાસ કર્યો હતો જેમા હોળીકા ભસ્મ થઈ ગયા હતા અને પ્રહલાદની ભગવાને રક્ષા કરી હતી.

કૃપાચાર્યઃ.યુધ્ધ નીતિમાં કુશળ થવાની સાથે જ પરમ તપસ્વી ઋષિ,જે કૌરવો અને પાંડવોના ગુરુ હતા.તેઓ દ્રોણાચાર્યના સાળા હતા.તેઓ પોતાના પિતા પાસે અભ્યાસ કરી આચાર્ય થયા હતા.પાંડવ કૌરવૌને ધનુવિદ્યાનુ શિક્ષણ પ્રથમ તેમણે આપ્યુ હતુ.મહાભારતમાં તેઓ કૌરવ પક્ષે રહ્યયા હતા.અમર હોવાથી તેઓ હણાયા નહી.

ભગવાન પરશુરામઃજગતપાલક ભગવાન વિષ્ણુના દશાવતારોમાં એક છે.તેમના દ્વારા પૃથ્વીથી 21 વખત નિરકુંશ અને અધર્મી ક્ષત્રિયોનો અંત કરવામાં આવ્યો હતો.

અશ્વત્થામાઃકૌરવૌ અને પાંડવોના ગુરૂ દ્રોણાચાર્યના પુત્ર હતા.તે પરમ તેજસ્વી અને દિવ્ય શક્તિ ધરાવતા હતા.શાસ્ત્રોમાં આશ્વત્થામાંને અમર માનાવમાં આવે છે.

આગળ જાણો ત્રિલોક કે ત્રણ લોક 14 ભવન કયા-કયા છે....

ત્રિલોક અને 14 ભવન કયા-કયા હતા?

1-પાતાલ લોક,2-ભૂલોક.3-સ્વર્ગલોક આ ત્રણ લોક છે.જ્યારે 14 લોક નીચે પ્રમાણે છે.
1-સત્યલોક
2-તપોલોક
3-જનલોક
4-મહલોક
5-ધ્રુવલોક
6-સિધ્ધલોક
7-પૃથ્વીલોક
8-અતલલોક
9-વિતલલોક
10-સુતલલોક
11-તલાતલલોક
12-મહાતલલોક
13-રસાતલલોક
14-પાતાલલોક

આગળ જાણો દેવી શક્તિપીઠ કેટલા છે....

દેવી શક્તિપીઠ કેટલા છે?

તંત્રચૂડામણિ ગ્રંથ અનુસાર દેવી શક્તિપીઠની સંખ્યા 52,દેવીભાગવત અનુસાર 108,દેવીગીતા અનુસાર 72 છે.પરંતુ દેવી પુરાણ (મહાભાગવત)માં શક્તિ પીઠોની સંખ્યા 51 છે.તેને જ 51 શક્તિપીઠોની ખાસ માન્યતા છે.
You Know This Questions Answer Related To Hindu Religion ?

No comments:

Post a Comment