છોકરો હેન્ડસમ હોવો જોઇએ, સ્માર્ટ તો ફોન પણ હોય છે
ફોન તો આઇફોન હોવો જોઇએ, S1, S2...S4 તો ટ્રેનનાં ડબ્બા પણ હોય છે
માણસે સમજદાર બનવું જોઇએ, સેન્સિટિવ તો ટૂથપેસ્ટ પણ છે.
શિક્ષક વધારે માર્કસ આપનારો હોવો જોઇએ, ઇંડુ તો મરધી પણ આપે છે
યુવા રાષ્ટ્રવાદી હોવો જોઇએ- કૂલ તો નવરત્ન તેલ પણ છે.
રાષ્ટ્રપતિ કલામ હોવા જોઇએ, મુખર્જી તો રાની પણ છે
કેપ્ટન દાદા જેવો હોવો જોઇએ, એમએસ તો ઓફિસ પણ છે
બાથરૂમમાં હેરડ્રાયર હોવું જોઇએ, ટોવેલ તો શ્રીસંત પાસે પણ છે
છોકરીમાં બુદ્ધિ હોવી જોઇએ, સૂરત તો ગુજરાતમાં પણ છે
મોબાઇલ જનરલ મોડ પર હોવો જોઇએ, સાઇલન્ટ તો મનમોહન પણ છે
સફરજન મીઠું હોવું જોઇએ, લાલ તો અડવાણી પણ છે
છોકરો દ્રવિડ જેવો હોવો જોઇએ, રાહુલ તો ગાંધી પણ છે
ફરવા તો હિલ સ્ટેશન પર જ જવું, ગોવા તો પાન મસાલા પણ છે
દવા તો સાજા કરવા માટે હોવી જોઇએ, ટેબલેટ તો સેમંસગનું પણ છે
જવાબ સારી રીતે આપવો જોઇએ, 'હમ્મ' તો ભેંસ પણ કરે છે..............
No comments:
Post a Comment