Sunday, 8 September 2013

યુવતીઓ હંમેશા આવી રીતે 'લાઈનો' મારે છે

1.મારો બોયફ્રેન્ડ બીજા યુવકો જેવો નથી, તે બધાથી અલગ છે (જેમ બધા યુવકોને ટ્રાઈ કર્યા હોય)

2.આપણા કેટલા બાળકો હશે. તેઓનું નામ શું હશે, તુ મને પ્રેમ કરે છે ને...બેબી...બોલને બેબી...આપણા કેટલા બેબી હશે...બેબી. (જીવ લઈલે બેબીનો, બેબી જીવતી રહેશે તો બેબી થશે ને...)

3.ઉફ્ફ...હું સારી રીતે તૈયાર પણ ન થઈ શકી, ઝડપથી ભાગવું પડ્યું ઘરેથી. (તૈયાર થઈને વળી કેમ એંજલીના જોલી જેવી દેખાત)

4.અમારે વાત કરવી છે, તને સમજાઈ ગયું...અમારે વાત કરવી છે. (શું તમે કોઈ એવી યુવતિને જોઈ છે જેને વાત કરતા આવડતું હોય)

5.જો હું કોઈ જાદુ કરી શકત તો હું મારા કબાટને મેક-અપના સામાનથી ભરી દેત. (સારું ન વિચારતા, મેક-અપ લગાવીને ચુડેલથી સારી ચુડેલ લાગે, રહેશે તો ચુડેલ જ)

6.અત્યારે નહીં, અત્યારે મને માથુ દુખે છે.

7.મારામા એવું શું છે કે તુ મને પસંદ કરે છે... (જ્યારે આજ સુધી તને ખબર નથી પડી તો મને કેવી રીતે ખબર હશે)

8.મારા વાળ ઘણાં જ લાંબા હતા.. પરંતુ મેં કપાવી નાખ્યા. (હવે એ પણ કહી દેજે કે હું ઘણી જ ફેર હતી પણ ક્રીમ લગાવીને ડાર્ક થઈ ગઈ...)

9.હું નથી કરતી...પરંતુ તુ મારી માટે ખાસ છે એટલા માટે કરું છું...(એમ, તો બાકી બીજા માટે શું કરે છે...)

10.તું છે ઘણો જ એ છે....(શું આજ સુધી કોઈ સમજી શક્યું છે કે યુવતિઓનું ‘એ’ એટલે શું.

No comments:

Post a Comment