Wednesday, 13 February 2013

જીવનની સૌથી સુંદર પળો


1. પ્રેમ કરવો.

2. પેટ દુઃખે ત્યાં સુધી હસવું.

3. લાંબી મુસાફરી કરવી.

4. રેડિયો પર મનગમતા ગીતો સાંભળવા.

5. વરસાદની પડતી બુંદોના અવાજની લિજ્જત મ્હાલતાં સૂઈ જવું….. ddd

6. શાવર લઈને પોતાની જાતને હુંફાળા ટુવાલમાં વીંટળાઈ જવું.

7. ફાઈનલ પરીક્ષામાં સારા મર્ક્સથી પાસ થવું.

8. મનગમતી ચર્ચામાં ભાગ લેવો..

9. જુના કપડામાંથી પૈસા મેળવવા.

10. પોતાની જાત પર ખુબ હસવું.

11. મિત્રો સાથે મનગમતું ભોજન લેવું.

12. કારણ વગર હસવું.

13. “અચાનક” કોઈને પોતાના વિષે સારું કહેતા સાંભળવું.

14. સૂર્યાસ્ત જોવો.

15. ગીત સાંભળતા પોતાના જીવનની અંગત વ્યક્તિને યાદ કરવી.

16. પોતાની ગમતી વ્યક્તિને જોતાં જ શરીરમાં ઉભરાતો ઉમંગ અનુભવવો.

17. મિત્રો સાથે સમય પસાર કરવો..

18. ગમતી વ્યક્તિને આનંદિત થતા નિહારવું.

19. મનગમતી વ્યક્તિનું શર્ટ પહેરી તેમાંથી પરફ્યુમની આવતી મીઠી સુગંધ મ્હાલવી.

20. જુના મિત્રો સાથે જુના સંસ્મરણો વાગોળવા.

No comments:

Post a Comment