એક વાત મગજમાં આવી છે ગમે તો અમલમાં મૂકજો...
મિત્રો આમ તો મમ્મીએ બનાવેલ જમવાનું જોરદાર જ હોય છે,પણ શું આપણે ક્યારેય એના વખાણ કર્યા છે???
બાર હોટલમાં જઇને તો "બોસ જોરદાર જમવાનું હતું હો,જામો પડી ગયો"એવું કહેનારા તો ઘણા જોયા,પણ શું તમે આવું કોઇ દીવસ ઘરે પોતાની મમ્મીને કીધું છે કે મમ્મી આજે તો જોરદાર જમવામાં જમાવટ થઇ ગઇ,બોવ મજા આવી હો,જલ્સા પડી ગયાં...!!!
અને જો ના કહ્યું હોય તો આજે એકવાર કહી જોવો પછી મને કેજો કે તમારી મમ્મી કેવી ખુશ થાય છે,એક વાર તો કરી જોવો...!!!
અને બને તો રોજ કહો કે મમ્મી આજે તો જમવામાં જલસા પડી ગયાં...!!!
![એક વાત મગજમાં આવી છે ગમે તો અમલમાં મૂકજો...

મિત્રો જો અમલ માં મૂકો તો જરૂરથી મને મેસેજ કરીને કેજો કે શું થાય છે....!!!
Join Us: @[166699383420597:274:" હા-અમે ગુજરાતી "]](https://fbcdn-sphotos-e-a.akamaihd.net/hphotos-ak-ash3/s480x480/529453_439571456133387_1081319664_n.jpg)

No comments:
Post a Comment