અમે તો પ્રેમ નુ વડ હતા અને થૈઇ ગયા ટેટા
તારા પ્રેમમા પડયો એટલો માર કે થૈઇ શકતા નથી બેઠા
તારા પ્રેમમા અમે ખુલ્લુ મુક્યુ ખેતર અને ચરી ગયા ઘેટા
હવે તુ સામે મળે તો પાછી તારા છોકરાઓ ને કે છે જો ''મામા'' બેટા
લી- વ્યવસ્થીત લઘર વઘર અમદાવાદી
શાયરી પસંદ પડેતો કોમેન્ટ્સમા "ભાઈ-ભાઈ" એવું જરૂરથી લખજો ...
No comments:
Post a Comment