1- ગુણ: ન હોય તો રૂપ વ્યર્થ છે.
2- વિનમ્રતા: ન હોયતો વિદ્યા વ્યર્થ છે.
3- ઉપયોગ: ન આવે તો ધન વ્યર્થ છે.
4- સાહસ: ન હોય તો હથિયાર વ્યર્થ છે.
5- ભૂખ: ન હોય તો ભોજન વ્યર્થ છે.
6- હોશ: ન હોય તો જોશ વ્યર્થ છે.
7- પરોપકાર: ન કરનારાઓનું જીવન વ્યર્થ છે.
8- ગુસ્સો: અકલને ખાઈ જાય છે.
9- અંહકાર: મનને ખાઈ જાય છે.
10- ચિંતા: આયુને ખાઈ જાય છે.
11- રિશ્વત: ઇન્સાફને ખાઈ જાય છે.
12- લાલચ: ઇમાનને ખાઈ જાય છે.
13- દાન: કરવાથી દરિદ્રતાનો અંત થઈ જાય છે.
14- સુંદરતા: લજ્જા(લાજ) વગરની વ્યર્થ છે.
15- દોસ્ત: ચિડાતો દોસ્ત હસતા દુશ્મન કરતા સારો છે.
16- ચહેરો: માણસની કિમત તેની સૂરતથી નહીં પણ
સીરત ગુણોથી લગાવવી જોઈએ.

No comments:
Post a Comment