Tuesday, 14 May 2013

અજીબ


અજીબ છે તારા ઘર તરફ નો પંથ 
નીકળું ત્યાંથી ત્યારે લાગે હૈયે કટંક 

મળ્યા લાખો દિલ એક મજલીસ થઇ 
બસ અલગ તુજ તરી સૌ ની મંજિલ થઇ 

રૂપ નીખાર્યો છે તારો ફૂલો ના ગુલદસ્તા જેવો 
શબ્દો માં છે રહ્યો હતો મીઠાશ પ્રેમ કાવ્ય જેવો 

હલેસો ના માર સાગર મારી નાવડી ને 
રાહ જોય બેઠો છું કિનારે એક પુતળું થઇ 

કરી છે ખુદાઈ ખુદા એ તારા પર દિલગીર થઇ 
કોશિસ કરે છે એ તને પામવા નીઆજ માનવ થઇ 

No comments:

Post a Comment