Thursday, 16 May 2013

અમુક વ્યક્તિઓ ના આ સવાલ છે. ??


અમુક વ્યક્તિઓ ના આ સવાલ છે.
સુરત માં ઓવરબ્રીજ સીવાય બીજું છે શું ?

સુરત ભારત માં રહેવા માટેની બેસ્ટ સીટી છે .
બીજું કઈ નથી .

ચોક્ખાઈ માં ભારત માં ત્રીજો ક્રમ છે . 
બીજું કઈ નથી.

દુનીયા ના 90% હીરા બનાવે છે .
બીજુ કઈ નથી .

ભારત માં સોં પ્રથમ એવુ શહેર છે કે જે 4 અલગ અલગ રીતે વીજરી પેદા કરે છે . 
બીજું કઈ નથી .

આખી દુનયા માં સુરતી જમણ વખનાઈ છે .
બીજુતો કઈ નથી .

દુનીયા નું fourth fastest growing city છે
બીજું તો કઈ નથી .

ભારત ના બધા સીટી માંથી હજારો લોકો કમાવા સુરત
માં આવે છે . 
બીજું તો કઈ નથી .

સુરત માં ખમણ અને લોચો છે . 
બીજું તો કઈ નથી .

સુરત રોજ 3 કરોડ મીટર કાપડ બનાવે છે , જે પુરી દુનિયાને ૩ વાર વીટળી શકે છે.
બીજું તો કઈ નથી .

સુરત માં મોજીલા સુરતીલાલા છે . 
બીજું તો કઈ નથી .

રેલ ના પાણી માં લોચો ખાઈ એના સિવાય
સુરતીઓમાં બીજું તો કઈ નથી .

ભૂકંપ માં રસ્તા પર ઉજાણી કરે એના સિવાય
સુરતીઓમા બીજું તો કઈ નથી .

દુખ માં પણ જલસા કરે એના સિવાય
સુરતીઓમાં બીજું તો કઈ નથી


exam માં મોડો ઉઠે ને લોચો ખાવા વહેલો ઉઠે
એના સિવાય સુરતીઓમાં બીજું તો કઈ નથી .

No comments:

Post a Comment