Thursday, 28 February 2013

ડોક્ટરો

ધારો કે ડોક્ટરો ફિલ્મો બનાવતા હોત તો એના ટાઈટલ આવા હોત: . . . . .
..
કભી ખાંસી કભી જુકામ 
કહો ના બુખાર હૈ 
TB no. 1 
કલ પેશન્ટ હો ના હો 
હમ બ્લડ દેચૂકે સનમ 
એક થા ડોક્ટર 
પેશન્ટ ઓફધ યર 
પેશન્ટ અભી તક જિંદા હૈ 
મૈંને દવાઈ તુઝકો દી
ડોક્ટર અનાડી, RMO ખિલાડી
પેશન્ટ તો પાગલ હૈ
ઓપરેશન એટ વડાલા
અજબ પેશન્ટ કી ગજબ બિમારી...!!!

No comments:

Post a Comment