Wednesday, 6 February 2013

રિસેષ

પહેલી બેન્ચ અને છેલ્લી બેન્ચ વચ્ચેનો તફાવત એટલો જ કે , 

પહેલી બેન્ચ વાળાને નાસ્તા માટે રિસેષ પડવાની રાહ જોવી પડે . 
.
.
.
.
.

અને છેલ્લી બેન્ચવાળાને રિશેષમાં હાથ ધોવા જવાની જલ્દી હોય . . . 

અને બેન્ચની નીચે બાલાજી અને પાર્લેજી { દોનો કે પીછે 'જી' } ના 

ખાલી પડિકા પડ્યા હોય . .

સાચી વાતને મિત્રો ?

No comments:

Post a Comment