Wednesday, 6 February 2013

કોલેજ

સ્કૂલ અને કોલેજ માં જો હાથમાં કદાચ એકેય રબ્બર નો ટુકડો આઈ 

ગયો તો પતી ગયું . 



પછી બે આંગળી વચ્ચે બરાબર વીંટાળવાનું ને ભાઈબંધ ને કેવાનું , ' 

ચોપડામાથી એક પન્નું આપ તો , કામ છે . ' 



ભાઈબંધ પાનું આપે , એટ્લે એના ટુકડા કરવાના અને જે ભાઈબંધે 

પાનું આપ્યું હોય , એને જ પહેલી ચોટાડવાની , ને શિયાળામાં ચચરે 

ય જોરદાર .



પછી આખા ક્લાસની નોટોને ચોટાડવાની , ને આપડી સામે જુએ 

એટ્લે જાણે આપણને ખબર જ ના હોય એવો અભિનય . . .

નોંધ : જો તમે તમારા ક્લાસ માં આવું નઇ કર્યું હોય તો તમે 

કેન્ટીનમાં બેસી રહેતા હશો ક્યાં તો ગુલ્લી વાળા હશો ....

સાચી વાતને મિત્રો ?

No comments:

Post a Comment