Wednesday, 10 April 2013

ગુજરાતિ ભાષા

આજે હુ આપડિ ગુજરાતિ ભાષા વિશે વાત કરવા માંગુ છુ...

મિત્રો આજે આપડૅ ગુજરાતિ ભાષાથિ દુર ભાગતા જાઇએ છિએ.....

આજે હેરિ પોટર નિ ૨૫,૦૦,૦૦૦ પુસ્તકો વેચાય છે જે રાજિ થવા જેવિ બાબત છે મિત્રો કે યુવાનો આટલા પુસ્તકો વાંચતા થયા પન એનિ સામે
મેઘાણિ કે મહાત્મા ગાંઘી ના સત્ય ના પ્રયોગો ના પુસ્તકો નિ ૫ કોપિ નથિ વેચાતિ એનુ મને દુખ છે મિત્રો...

અને આપડા ગુણવંત શાહ તો એમ કેય છે કે જે ઘર મા ૫ પુસ્તકો ના હોય ને એ ઘર મા દિકરિ ના દેતા મિત્રો...

હુ ઇગ્લિંશ ભાષા ને ક્રિટિસાઇઝ નથિ કરતો મિત્રો પન...

"ઇગ્લિંશ ભાષા એ તો પાવડર નુ દુઘ કેવાય ને
ગુજરાતિ ભાષા એ આપડિ માનુ દુઘ કેવાય ભેરુ..."

અને એ ૧૫૦ રુપિએ લિટર હોય ને તો પન માના દુઘ કરતા તો એ મુલ્યવાન ના જ કેવાય મિત્રો...

આજે આપન ને ગજરાતિ ભાષા નો રિતસર નો તાવ આવે છે મિત્રો.

આ દુનિયા મા સૌથિ વઘારે જો કોઇ અગરિ ભાષા હોય તો એ ગુજરાતિ છે મિત્રો ઇગ્લિંશ ભાષા તો અભણ ડોશિ પન જાય ને ઇગ્લેન્ડ મા તો પન પાછિ ફરે ત્યારે શિખિ ને આવે પન કયા ગોરિયા મા તાકાત છે કે એ આપડી ભાષા શિખિ શકે...

"જો બે ચિન ના માણસો મલશૅ ને તો એ ચાઇનિસ ભાષા મા વાત કસશે.
ને બે પોર્ટૂગલ ના માણસો મલસે ને તો એ પોર્ટુગિઝ મા વાત કરશૅ ને
જો બે ગુજરાતિ માણસો મલશે ને તો મારા બેટા ઇગ્લિંશ મા વાત કસશે."

આજે આપન ને ગજરાતિ ભાષા નો રિતસર નો તાવ આવે છે મિત્રો.

તો આવો સૌ સાથે મલિ ને આપડે ગુજરાતિ ભાષા ને આવકારિએ ને આ સંદેશો જેટલા મિત્રો ને પહોચાડિ શકવાનિ તમારામા તાકાત હોય તેટલા ને પહોચાડો....

આભાર.....

No comments:

Post a Comment