કાર્ડ સ્વાઈપ
આ પ્રક્રિયામાં કાર્ડ હોલ્ડરે પોતાની ઓળખ સાબિત કરવા માટે કોઈ રીતે વધારાનો કોડ આપવો નથી પડતો. હા, ખરીદી કર્યા બાદ એની પહોંચ પર હસ્તા ાર જરૂર કરવા પડે છે. જો તે બેંકના રેકોર્ડથી મેળ નથી ખાતો તો એની ચૂકવણી રોકી શકાય છે. એના સિવાય પણ કેટલાય મામલામાં ખોટા હસ્તા ાર હોવા છતાં ચૂકવણી કરી દેવાય છે. તો શું કરીએ? આપણે એવું ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરીએ, જેમાં ઓળખ સાબિત કરવાની પૂરી પ્રક્રિયા હોય.
એના સિવાય સ્કિમર મશીનનો ઉપયોગ કરનાર દુકાન અથવા મોલની ઓનલાઈન સુર ાા વ્યવસ્થા જાણી લો. સ્કિમર મશીનમાં બે વાર કાર્ડને સ્વાઈપ કરવામાં આવે છે. એક વાર ચૂકવણી કરવા માટે, બીજી વાર કાર્ડ હોલ્ડરની જાણકારી માટે. જો સંબંધિત રિટેલ સ્ટોર લોકલ એરિયા નેટવર્કથી જોડાયેલો છે, તો આ જાણકારી ખોટા હાથોમાં પડી શકે છે.
*ઈન્ટરનેટ
સૌથી વધુ રમતગમત ઈન્ટરનેટને કરાનાર ભુગતાનમાં જ થાય છે. એવામાં જ એનો ઉપયોગ કરવાથી સુરક્ષા સંબંધી વાતોને સારી રીતે ઘ્યાનમાં રાખો.
*ઓટીપી
વન ટાઈમ પાસવર્ડનો પ્રયોગ એક નિિશ્ચત સમયમાં લેવડદેવડ માટે થાય છે. આપના ઈન્ટરનેટ બેંકગિં એકાઉન્ટમાં આની સુવિધા છે.
*આઈપીઆઈએન
ઈન્ટરનેટ પિન નંબર એટીએમ પિનથી અલગ હોય છે. એ આપના એકાઉન્ટને બચાવે છે, જે ઈ-મેલ પાસવર્ડની જેમ જ હોય છે. એવામાં પાસવર્ડ હંમેશા અટપટો પાસવર્ડ રાખો. સાથે જ કોઈપણ અજાણ્યા કાફે અથવા પીસીથી ઈન્ટરનેટ બેંકગિં ન કરો.
*મોબાઈલ બેંકિંગ
મોબાઈસ બેંકગિં ટેકનિકનો ઉપયોગ કરનારાઓ માટે એક જ ચેતવણી છે કે તેઓ પોતાનો પાસવર્ડમાં સેવ કરી ન રાખો. હવે મોબાઈલની જાણકારી હેક કરવી મુશ્કેલ નથી રહ્યું. એવામાં પાસવર્ડને યાદ રાખો અને મોબાઈલમાં કયારેય સેવ ન કરો
No comments:
Post a Comment