Monday, 11 February 2013

કચ્છ

ચાંદને પણ ભુલી જશો તમે ગુજરાતના આ સ્થળે

Photo: ચાંદને પણ ભુલી જશો તમે ગુજરાતના આ સ્થળે

આપણુ ગુજરાત જ્યા દરિયો,રણ,પહાડો,હરિયાળી બધી જ કુદરતી સૌંદર્યતા જોવા મળે છે. અને પ્રત્યેક ગુજરાતી વાકેફ પણ છે રણ ની સહેલ કરવી એ પણ જીંદગી નો એક લ્હાવો છે. અને એ પણ રણ જો સફેદ હોય ચાંદની રાત ની આ સફેદ ધરતી એમ લાગે જાણે ચાંદ જમીન પર આવી ગયો છે આ અનોખુ રણ છે ધોરડો(કચ્છ)નુ સફેદ રણ .

અહીં મીઠું આપોઆપ બને છે. તેથી તેને મીઠાનું સરોવર પણ કહેવાય છે. એક સર્વે અનુસાર કચ્છ પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. ગયા એક જ વર્ષમાં ૩૧૭૭૧ પ્રવાસીઓએ ભુજ તાલુકાના સફેદ રણ સહિત
વિશ્ચ પ્રસિધ્ધ પર્યટન સ્થળોની મુલાકાત લીધી છે.

Join Us " હા-અમે ગુજરાતી "

No comments:

Post a Comment