Wednesday, 10 April 2013

ગુજરાતીઓની અનોખી આદતું ..

.

૧ :- સૂપ હમેશા ૧/૨ જ ઓર્ડર કરવાનું વધારે આવે ...!!!

૨ :- શેરડી નો રસ મંગાવતી વખતે બરફ વીનાનો મંગાવે અને પસી ૨ ઘુંટડા મારી ને પસી બરફ નખાવે !!!

3 :-ભેળ,સેવપૂરી ,પાણીપુરી ખાધા પસી મોઢું ચોખ્ખું કરવા એક્સ્ટ્રા કોરી પૂરી માંગે જ !!!

૪ :- બધી જાતનો હિમક્રીમ (આઈસ ક્રીમ) થોડો થોડો ચાખીને પસી જે ખાતા હોય તે જ મંગાવે !!!

૫ :- પૈસા ચુકવતી વખતે મોઢું ભેહ ના વાહા જેવું કરીને " બોસ આ વખતે જામી નઈ હો "

હ હ હ હ આમાં કાઈ હજી ઘટતું હોય તો કોમેન્ટ માં લખો ..!!!

Via-ઝીણી પીનનું ચાર્જર

No comments:

Post a Comment