૧) ટારઝનને ઙાઢી કેમ નથી ઉગતી
૨) ફ્રિઝ મા લાઇટ હોય છતા ફ્રિઝર મા લાઇટ કેમ નથી હોતી ?
૩) લોકો પૈસા આપીને એફીલ ટાવર ઉપર ચડે છે અને પછી બાયનોક્યુલરથી નીચેની ચીજો વધારે સારી જોવા માટે પણ પૈસા શુ કામ આપે છે ?
૪) જો તરવાથી શરીરની ચરબી ઘટતી હોય તો વ્હેલ માછલી આટલી જાડી કેમ હોય છે ?
૫) ભારતમા વાણી સ્વાતંત્ર્ય છે તો પછી ફોનનુ બીલ શા માટે આવે છે ?
૬) જો રુપીયા ઝાડ પર ના ઉગતા હોય તો બેંક ની 'શાખાઓ' કેમ હોય છે ?
૭) ગુંદર બાટલી માં કેમ નથી ચોંટતો ?
૮) 'જીગલ બેલ...' અને 'કાલુડી કૂતરી ને આવ્યાં ગલુડીયાં...' આ બન્ને જોડકણાની ટ્યુન સરખી કેમ છે ?
-ગાવાનુ બન્ધ કરો અને જવાબ આપો..
No comments:
Post a Comment