Wednesday 24 April 2013

વિચારો જીવનમાં અનુસરજો....!!!


પૈસાથી તમે મકાન ખરીદી શકો..........ઘર ­ નહીં.
પૈસાથી તમે પલંગ ખરીદી શકો...........ઊંઘ નહીં.
પૈસાથી તમે ઘડીયાળ ખરીદી શકો........સમય નહીં.
પૈસાથી તમે પુસ્તક ખરીદી શકો...........જ્ઞાન નહીં.
પૈસાથી તમે કપડા ખરીદી શકો............ ­સૌંદયૅ નહીં.
પૈસાથી તમે ખોરાક ખરીદી શકો...........પાચન નહીં.
પૈસાથી તમે હોદો ખરીદી શકો............ ­.સન્માન નહીં.
પૈસાથી તમે લોહી ખરીદી શકો............ ­.જીદગી નહીં.
પૈસાથી તમે દવા ખરીદી શકો............ ­.તદુરસ્તી નહીં.
પૈસાથી તમે વીમો ખરીદી શકો............ ­સલામતી નહીં.
પૈસાથી તમે વસ્તુઓ ખરીદી શકો..........આનંદ નહીં.

No comments:

Post a Comment