Showing posts with label News. Show all posts
Showing posts with label News. Show all posts

Monday, 29 June 2015

Gagnez 5 à Internet à la maison, assis,.......ઇન્ટરનેટથી ઘેર બેઠા આ ૫ રીતે કમાઓ,

. વર્ચુઅલ કોલ સેન્ટર એજન્ટ
આપ ઘેર બેઠા કોલ સેન્ટર એજન્ટની રીતે કામ કરી શકો છો.http://www.liveops.com/ આપને આ સુવિધા પૂરી પાડે છે. આ સાઇટ પર જઇને આપ કંપનીના એજન્ટ બની શકો છો. કંપનીના એજન્ટ બન્યા બાદ આપને ઓનલાઇન ઉત્પાદનોને વેચવાનું છે. તેનો રિવ્યૂ કરવાનો છે અને ફીડ બેક કંપનીને આપવાનો હોય છે.
શું કરવું પડશે
-આના માટે ઘેર પર એક ફોન, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની જરૂરીયાત છે.
-અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું જરૂરી છે. જેથી આપ ગ્રાહકો સાથે સીધો કોલ કરીને ઉત્પાદન વેચી શકો.
-જો આપની અંગ્રેજી સારી નથી તો પણ આપ તેની સાથે જોડાઇ શકો છો. કારણ કે કોલ લાગવાની સાથે જ કંપની આપને બતાવશે કે આપે શું બોલવાનું છે. એટલે કે કોલ શરૂ થતાની સાથે જ તમારે જે બોલવાનું છે તે સ્ક્રીન પર લખીને આવશે.
-આ વેબસાઇટ દ્ધારા આપ એક કલાકમાં ૭ થી ૧૫ ડોલર સુધીની કમાણી કરી શકો છો.

. સ્વાગબક્સ ડોટકોમ (http://www.swagbucks.com)
સ્વાગબક્સ ડોટકોમ એક જાણીતી વેબસાઇટ છે. જેની પર ફ્રીમાં રજિસ્ટર કરીને આપ કમાણી શરૂ કરી શકો છો. પોતાના ફેસબુક દ્ધારા પણ તેની સાથે જોડાઇ શકાય છે. આ સાઇટ પર ફકત તમારે કેટલોક સમય વિતાવવાનો છે. અને શોપિંગથી લઇને સર્ચિંગ, પ્લે, સવાલ-જવાબ અને પ્રોડકટની જાણકારી પ્રાપ્ત કરવાની છે. જેના બદલે વેબસાઇટ આપને કેટલાક પોઇન્ટ્સ આપશે. આ પોઇન્ટ્સને આપ શોપિંગમાં વાપરી શકો છો. કે પછી તેને રોકડમાં પણ બદલી શકો છો. જો કે, તેમાં આપને નાણાં થોડા ઓછા જ મળશે. પરંતુ, આપના ઉપયોગની ચીજો તે પોઇન્ટ્સથી ખરીદી શકો છો.
. વર્ક ફ્રોમ હોમ
ઘેર બેઠા કંપનીઓ માટે કામ કરવા માટે ઓપ્શન મોજુદ છે. તમામ મોટી કંપનીઓ વર્ક ફ્રોમ હોમની સુવિધા આપે છે. જેમાં ટ્રાન્સલેશન વર્કથી લઇને રિવ્યૂનું કામ કરવામાં આવે છે. www.odesk.com અનેwww.elance.comજેવી સાઇટ ઓનલાઇન કમાણીના મામલે દુનિયા ભરમાં પ્રખ્યાત છે. આ બન્ને સાઇટમાં સૌથી પહેલા આપને ટેસ્ટ આપીને પોતાને સાઇટ માટે યુઝફૂલ સાબિત કરવાનું હોય છે. એક વાર રજિસ્ટર થયા બાદ સાઇટ અલગ-અલગ કામ માટે મેમ્બર્સને કોન્ટ્રાકટ અને ફ્રીલાન્સરના રૂપે હાયર કરે છે. કામ પૂર્ણ થયા બાદ પ્રતિ કલાક અન્ય રીતે નાણાં આપે છે. દુનિયાભરમાં ઘણી વેબસાઇટ આમ કરે છે.
. સેલ્ફ પબ્લિશ બુક
જો આપને લખવાનું ગમે છે, તો ઘણી સાઇટ નાણાં આપીને ઓનલાઇન બુક લખવાથી માંડીને તેની રોયલ્ટીથી કમાણી કરવાની તક આપે છે. આ જ સાઇટ્સમાંની એક છે અમેઝોન. અમેઝોન કિંડલ ડાયરેકટ પબ્લિશિંગના નામે આ ફિચર ચલાવે છે. જેમાં કોઇ પણ ઓનલાઇન બુક લખીને તેને કિંડલ બુકસ્ટોર પર નાંખી શકે છે. જેનું વેચાણ લેખકને ૭૦ ટકા સુધી રોયલ્ટી આપે છે. સાઇટ અને સેલ્ફ પબ્લિશ બુકની અધિક જાણકારી માટે https://kdp.amazon.com/પર ક્લિક કરો. જેની પર આપ આપનું એકાઉન્ટ પણ બનાવીને રેગ્યુલર મેમ્બર બનાવી શકાય છે.
પેડ રિવ્યૂ
સોફટવેર કે અન્ય ઉત્પાદનો માટે રિવ્યૂ લખવો. જો લેખનમાં આપની ક્ષમતા જબજસ્ત છે તો તેના દ્ધારા આપ કમાણી કરી શકો છો. આ ઉપરાંત, ઇન્ફોલિંક પણ એક માધ્યમ છે. જેના માટે ઘણી વેબસાઇટ પેડ રિવ્યૂ જેવું કામ આપને આપે છે. જેમાં વિન્ડેલ રિસર્ચ (Vindale Research) અને એક્સપોટીવી ડોટ કોમ (ExpoTv.com) મુખ્ય વેબસાઇટ્સ છે જે આના માટે સારાએવા નાણાં આપે છે.

Thursday, 12 March 2015

પરોઠાં

સામગ્રીઃ
ઘઉંનો લોટ - જરૂરિયાત મુજબ


તેલ - મોણ નાંખવા માટે
પાણી - લોટ બાંધવા માટ
ઘી - પરોઠાં ફ્રાઈ કરવા માટે

બનાવવાની રીતઃ
1.
ઘઉંના લોટમાં મઘ્યમ પડતું તેલનું મોણ નાંખી સારી રીતે ભેળવી લો. 
2. 
જરૂરીયાત મુજબ તોમાં થોડું થોડું પાણી નાંખી પરોઠાંનો લોટ બાંધવો. સાવ ઢીલો નહીં બાંધવાનો કઠણ હજી પણ ચાલે.
3.
એક તવીમાં કે લોઢી પર બે ચમચા ધી મૂકી હળવા તાપે ગરમ થવા દો. તે દરમિયાન પરોઠું વણી લો. આ પરોઠા રોટલા જેવા જાડા અને મધ્યમ કદના વણવા.
4.
વણેલા પરોઠાંને લોઢીમાં મધ્યમ આંચ પર પકવવા દો. લોઢીમાં રહેલું બધું જ ઘી પરોઠું પી જશે અને પરોઠાંને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગ થાય તેવી રીતે ભરપૂર ઘીમાં શેકી લો.
5. 
પરોઠાં તૈયાર છે. કાંઈ મહીંતો તેને લીલી ચટણી કે લસણની ચટણી કે સેવ - ટમેટાંના શાક સાથે ખાઈ શકાય છે. મગની દાળ પણ ચાલે. 

નોંધઃ પરોઠાં વધુ તાપે શેકવા નહીં નહીંતર તે જાડા હોવાથી અંદરથી કાંચા રહેશે. લોઢી પર શેકાવા મૂકીને તમે બીજા બે બે મિનિટના નાના કામ આરામથી પતાવી શકો છો. ત્યાં સુધીમાં પરોઠું શેકાઈ જશે. ચોરસ કે ગોળ કોઈપણ આકારમાં બનાવી શકાય.

Friday, 11 July 2014

મા લક્ષ્મી

મા લક્ષ્મી અને શ્રી ગણેશજીનુ પુજન ધાર્મિક, આધ્યાત્મિક, તાંત્રિક અને ભૌતિક દરેક દ્રષ્ટીથી પ્રભાવશાળી માનવામાં આવે છે. મા લક્ષ્મી તેમના ભક્તો પર પ્રશ્ન થઈને તેમની ધન સંપત્તિમાં વધારો કરતી હોય છે. ધન સંપત્તી મેળવવામાં કોઈ વિધ્ન ના આવે તે માટે રિદ્ધી-સિદ્ધીના દાતા શ્ર ગણેશજીની પણ પુજા કરવામાં આવે છે. મા લક્ષ્મી અને શ્રી ગણેશનુ પુજન સાથે કરતી વખતે હંમેશા તે ધ્યાનમાં રાખવુ જોઈએ કે ગણેશજીને હંમેશા મા લક્ષ્મીનીજમણી બાજુ સ્થાપિત કરવા જોઈએ ત્યારે જ તે પુજા સફળ થાય છે અને તેનુ ફળ પ્રાપ્ત થાય છે.

ધન પ્રાપ્તિના ઘણા નુસખા અપનાવવામાં આવતા હોય છે જે મા લક્ષ્મીને પ્રિય હોય છે. ઘણા ટોટકા તીજોરીમાં પણ રાખવામાં આવતા હોય છે જેનાથી ધનસંપત્તિમાં વધારો થાય. આજે અમે તમને એવા જ એક ટોટકા વિશે જણાવી રહ્યા છીએ. તિજોરીમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ રહે તે માટે શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે રોજ શ્રી ગણેશજીની વિધિવત પૂજા કરવી જોઈએ અને સારા મુહુર્તમાં રોજ શ્રી ગણેશના પ્રતિક રૂપ એક રૂપિયો ખર્ચીને એક સોપારી લઈ લેવી જોઈએ અને શ્રી ગણેશજીની પુજા સાથે આ સોપારીની પણ પુજા કરીને તેને તુરંત તીજોરીમાં મુકી દેવી જોઈએ.

પૂજા કરવામાં આવેલી સોપારીમાં સાક્ષાત ગણેશજીનો વાસ રહેતો હોય છે. આમ સોપારીને તીજોરીમાં રાખવાથી સકારાત્મક ઉર્જા ઊભી થાય છે અને નકારાત્મક શક્તિઓ તેની જાતે જ દૂર થાય છે. આમ, માત્ર રૂ. 1નો ખર્ચ કરીને તમારી તીજોરીમાં કાયમ લક્ષ્મીજીનો વાસ રહી શકે છે તે ઉપરાંત જો તીજોરીમાં મા લક્ષ્મીની પણ પ્રતિમા રાખવામાં આવી હોય તો વધારે લાભ થાય છે.

Sunday, 29 June 2014

હકારાત્મક વલણ કરતાં નકારાત્મક વલણ ધરાવતા લોકો જોબમાં હોય છે વધુ કાર્યકુશળ

જે વ્યક્તિ નફરત કે તિરસ્કાર કરતી હોય છે તેને બધાં નફરત કરતાં હોય છે, એવાં પણ લોકો હોય છે કે જેઓ સૂર્યને ધિક્કારતાં હોય છે, કારણ કે તે વધુ ગરમ છે અને લહેરોનો તિરસ્કાર કરતાં હોય છે, કારણ કે તે વધુ પડતી ઠંડી હોય છે, આવાં બધાને ધિક્કારતાં અને મિજાજી-તોછડાં ધમંડી લોકોની જોબમાં સૌથી સારી કામગીરી હોય છે, કારણ કે તેઓ બીજી બધી પ્રવૃત્તિઓ પર ઓછો સમય ગાળતાં હોય છે, આમ પોઝિટિવ કરતાં નેગેટિવ લોકો 'જોબ'માં વધુ કાર્યક્ષમ હોય છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકન સંશોધન અનુસાર આ લોકોને અમુક ચોક્કસ કાર્યમાં પોતાનાં કૌશલ્યને વધુ ધારદાર બનાવવાની તક મળે છે. યુનિર્વિસટી ઓફ ઇલ્લિનોઇસ અને યુનિર્વસિટી ઓફ પેન્સિલ્વેનિયા ખાતેના સંશોધકોને જણાવ્યું હતું કે જે લોકો હકારાત્મક વલણ ધરાવે છે તે લોકો વધુ પ્રવૃત્તિઓ સાથે પોતાને સાંકળતાં હોય છે.

વધુમાં જ્યારે જે લોકો બીજાને ધિક્કારતાં હોય છે તેઓ બીજી બધી બાબતોમાં ઓછો રસ લેતાં હોય છે. આ અંગે બે અભ્યાસ હાથ ધરવામાં આવ્યા હતા. આ અભ્યાસમાં ભાગ લેનારાઓએ એક સપ્તાહના સમયગાળામાં પોતાની તમામ પ્રવૃત્તિનું રિપોટિંર્ંગ કર્યું હતું અને પોતાર્નાં વલણનું મૂલ્યાંકન કર્યું હતું.

નોંધનીય છે કે 'હેટર્સ' અને 'લાઇકર્સ' દ્વારા સપ્તાહભર પ્રવૃત્તિઓ કરવામાં તેમણે કેટલો સમય પસાર કર્યો તેમાં કોઈ મોટો તફાવત ન હતો, તેમણે કરેલી પ્રવૃત્તિની સંખ્યામાં તફાવત હતો. 'હેટર્સ' એટલે 'નેગેટિવ' વલણ ધરાવતાં લોકો ઓછાં સક્રિય રહ્યાં હતાં, કારણ કે તેઓ હકારાત્મક વલણ સાથે ઓછી બાબતો કે પ્રવૃત્તિ કરતાં હતાં પરંતુ તેઓ જે કોઈ પ્રવૃત્તિ કરતાં હતાં તેમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરતાં હતાં, તેઓ ઓછાં કાર્યો પાછળ વધુ સમય આપતાં હતાં.

કોઈ પણ 'જોબ' માટે યોગ્ય લાયકાત-કૌશલ્ય હોવું એ મહત્ત્વપૂર્ણ બાબત છે, પરંતુ યોગ્ય વ્યક્તિત્વ લક્ષણો ધરાવતાં તેનાથી પણ વધુ જરૃરી છે.
ડિજિટલ એજ્યુકેશન કંપની હાઈપર આયરલેન્ડ દ્વારા તાજેતરમાં કમ્યુનિકેશન અને ટેક્નિકલ ફિલ્ડના 500 જેટલા બિઝનેસ લીડર્સ પર હાથ ધરાયેલા સરવેમાં 78 ટકા લોકોએ કર્મચારીમાં સૌથી વધુ ઇચ્છનીય ગુણવત્તા તરીકે 'વ્યક્તિત્વ'(પર્સનાલિટી)ને ટાંકયું હતું અને આ કેટેગરીમાં સૌથી ટોચના વલણોમાં 'ક્રિએટિવ' અને 'ઓપન-માઇન્ડેડ' હતાં.

દુ:ખી લગ્નજીવન હાર્ટએટેકનું વધારે છે

દુ:ખી લગ્નજીવનવાળા કપલોમાં હંમેશા ભગ્ન હ્રદયમાં હાર્ટએટેક આવવાનું જોખમ વધારે છે કારણકે દુઃખી લગ્નજીવન હૃદયરોગના હુમલાનું જોખમ વધારીને તમારું હૃદય ભગ્ન કરી શકે છે. સંશોધકો જણાવે છે કે આપણા સંબંધોની આપણાં સ્વાસ્થ્ય પર નાટકીય અસરો પડી શકે છે. અદ્યતન સંશોધન દ્વારા એવું બહાર આવ્યું છે કે જેમનું લગ્નજીવન દુઃખી હોય તેમની મુખ્ય રક્તવાહિની-ધોરી નસ(કેરોટિક આર્ટરી) વધુ જાડી હોય છે અને તેમને હૃદયરોગનું જોખમ વધુ હોય છે.



ઉલ્લેખનીય છે કે આપણા સામાજિક સંબંધોની ગુણવત્તા અને પેટર્ન હૃદયરોગ સહિતનાં વિવિધ સ્વાસ્થ્ય પરિણામો સાથે સંકળાયેલ છે એવું પિટસબર્ગ યુનિર્વિસટીના થોમસ કેમરેકે જણાવ્યું હતું.આ અભ્યાસ પરથી એવું બહાર આવ્યું છે કે આ પ્રકારની લિન્ક રક્તવાહિનીના પ્રારંભિક તબક્કામાં બાઝી જતી છારી સ્વરૃપે જોવા મળે છે.જર્નલ સાઇકોસોમેટિક મેડિસિનમાં આ મહિને પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં સંશોધકોએ જણાવ્યું છે કે સંબંધોના તણાવની મુખ્ય અસર પડતી હોય છે. ધોરી નસમાં છારી અને હૃદયરોગ વચ્ચેના સંબંધ અંગેના અભ્યાસ પરથી એવો નિર્દેશ મળે છે કે જેમના લગ્નસંબંધોમાં તણાવ હોય છે તેમને હૃદયરોગ થવાનું જોખમ 8.5 ટકા વધુ રહે છે.

વધુમાં વીએ ગ્રેટર લોસ એન્જલસ હેલ્થકેર સિસ્ટમ ખાતે જોસેફના જણાવ્યા પ્રમાણે આ તારણોની વ્યાપક અસરો પડશે. લગ્ન કે ગંભીર રોમેન્ટિક સંબંધો એકંદરે સ્વાસ્થ્યમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જૈવિક, માનસિક અને સામાજિક પ્રક્રિયા શારીરિક સ્વાસ્થ્ય પર અસર કરતી હોય છે.આ અભ્યાસમાં 281 સ્વસ્થ, નોકરી કરતા પ્રૌઢ પુખ્તોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, તેમની લગ્નજીવન અંગેની વાતચીતનું મોનિટરિંગ કવરામાં આવ્યું હતું, બીજી બાજુ મુખ્ય રક્તવાહિનીની જાડાઈ પણ માપવામાં આવી હતી, જે પાર્ટનર્સની ઇન્ટરએક્શન્સ નેગેટિવ હતી તેમની રક્તવાહિનીઓ વધુ જાડી હતી.

આજે અષાઢી બીજ : કચ્છીમાડુઓ આજે ઉજવશે નવુ વર્ષ, જાણો તેમના નવા વર્ષનો મહિમા

અષાઢીબીજના દિવસે અનેક લોકો અવનવી રીતે ઉજવણી કરતા આપણને જોવા મળતા હોય છે. કોઇ ઘરનુ વાસ્તુ કરે છે તો કોઇ દુકાન કે ફેક્ટરીનુ પૂજન કરતા હોય છે. પરંતુ આ વાત તો કંઇક અલગ જ છે કે, જેમાં કચ્છી માડુઓ અષાઢીબીજના પવિત્ર દિવસે નવા વર્ષની ઉજવણી કરે છે. આજે કચ્છીમાડુઓ તેમના નવા વર્ષની ઉજવણી ધામધુમથી કરશે. આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કચ્છીમાડુઓને નવા વર્ષની ઉજવણીની શુભકામનાઓ આપી છે. અષાઢીબીજના પવિત્ર દિવસે ભગવાન કૃષ્ણની રથયાત્રા કાઢીને કચ્છી માંડુઓ નવા વર્ષની ઉજવણી કરે છે. બીજના દિવસે જંગદબા મા ખોડિયારના પ્રાગટ્ય દિવસની પણ ઉજવણી મોરબી ખાતે કરવામાં આવે છે.

આ પ્રસંગે હજારોની સંખ્યામાં પટેલ સમુદાયના ભક્તજનો દ્વારા મંદિર ખાતે હાજરી આપવામાં આવી હતી અને 52 ગજની ધજા પણ માતાજીને અર્પણ કરવા માં આવી હતી. મંદિર પર ધજા ફરકાવીને ભક્તજનોએ પોતાનો આત્મસંતોષ અને ઇશ્વર પ્રત્યેની ઉંડી શ્રદ્ઘા પણ વ્યક્ત કરી હતી.

કચ્‍છીઓનું નવું વર્ષ અષાઢી બીજ શા માટે આ પાછળ પણ એક રસપ્રદ માન્‍યતા સંકળાયેલ છે. આમ તો કચ્‍છ રાજ્‍યની સ્‍થાપના ખેંગારજી પહેલાએ સવંત ૧૬૦૫માં માગસુર સુદ પાંચમના રોજ કરી હતી. પરંતુ કચ્‍છી નવું વર્ષ અષાઢી બીજથી શરૂ થતા તે પાછળ પણ ઇતિહાસકારોએ નોંધ રાખી છે. કોટાકોટમાં રાજધાની ફેરવી નાખનાર જામ લાખો કુલ્‍વણી એક તજસ્‍વી અને હોંશીયાર રાજવી હતા. અવનવું વિચારી નવા વિચારો જ અમલમાં મુકતા. આ રાજવટને એક વેળા વિચાર આવ્‍યો કે આ પૃથ્‍વીનો છેડો ક્‍યાં હશે..? બસ પછી તો શું રહ્યું કેટલાંક બહાદુર સિપાઇઓ લઇને આ રાજ રસાલો નીકળી પડયો પુથ્‍વીનો છેડો શોધવા..?

પરંતુ રાજવી જામ લાખાને આમાં સફળતા ન મળી અને એમણે પરત ફરવું પડયું એ સમયે અષાઢ માસ શરૂ થયેલા અને સ્વરા વરસાદથી વનરાજી ઠેર- ઠેર ખીલી ઉઠેલી પ્રકૃતિ સૌદર્ય ભરપુર હતું. જેને પગલે તેમનો આભા પ્રસન્‍ન થયો અને તેમણે કચ્‍છનું નવું વર્ષ અષાઢી બીજથી શરૂ કરવા કચ્‍છ ભરમાં ફરમાન મોકલ્‍યું બસ ત્યારથી કચ્‍છીનું નવું વર્ષ અષાઢી બીજ ગણાય છે.

કચ્‍છ ગુજરાત, ભારત જ નહી વિશ્વભરમાં વસતા લાખો કચ્‍છી માડુંઓ અષાઢી બીજીના દિનને નવા વર્ષ તરીકે ભારે રંગચંગે ઉજવે છે. કચ્‍છીઓમાં અષાઢી બીજનું અનેરૂ મહત્‍વ છે. કચ્‍છની ધરા અને મેઘરાજા એટલે કે વરસાદ પણ મહામુલ્‍ય ગણાય છે. કચ્‍છીઓને અષાઢી બીજ ઉપર ખુબ જ ભરોસા અને ત્‍યાં તો કહેવત પડી ગઇ છે. કે “અષાઢી બીજ વંડર કા વીજ” અહીં એક માન્‍યતા એવી છે કે જો આ દિવસે મેઘરાજાની પધરામણી થાય તો શુકનવંતુ ગણાય છે. કચ્‍છના નવા વર્ષના આગમન વેળાએ થતા કચ્‍છના ઇતિહાસની એક ઝલક જોઇએ તો કચ્‍છમાં એક વેળાએ સિધુ નદી વહેતી હતી. જેથી કચ્‍છી માડુંઓ ખેતી કરી પોતાનો જીવન નિર્વાહ ચલાવતા.પરંતુ મોગલ શાસકએ આવી કચ્‍છીઓની મુખ્‍ય આધાર સમી સિંહ નદીનું વહેણ બદલી સિંઘ તરફ વાળી દેતા કચ્‍છમાં પાણીની સમસ્‍યા વર્તાજા લાગી અને લીલી હરીયાળીમાં રચનારું કચ્‍છ એક રણપ્રદેશ બનવા લાગ્‍યું, છતાં પણ આ તો કચ્‍છીઓનું ખમીર અનેક મુશ્‍કેલીઓમાંથી રસ્‍તો કરી આગળ ધપતા ગયા. કુદરતે પણ ધરતીકંપ સહીતની અનેક કસોટી કરી છતાં પણ કચ્‍છી માડુંઓ પ્રગતિના પંથે આગળ ધપતા રહ્યા.

આશરે ૮૬૦ વર્ષથી કચ્‍છી માડુંઓ અષાઢી બીજના દિનને નવા વર્ષ તરીકે ધામધૂમથી ઉજવતા આવ્‍યા છે. ખેડુતો પોતાના ખેતીના સાધનોની પુજા કરે છે… ઘરની બહાર દીવા અને રોશની કરી. ભગવાનને તથા વડીલોને પગે લાગી મીઠાઇઓ એક બીજાને ખવડાવા સર્વેને નવા વર્ષની શુભેચ્‍છા આપે છે.

ચટાકેદાર 'દમ આલુ'

જીણી બટાટી, 250 ગ્રામ
મીઠું, 1 ટીસ્પૂન
તેલ, તળવા માટે
સૂકા ધાણા, 1/4 ટીસ્પૂન
ખસખસ, 1/4 ટીસ્પૂન
કોપરાનો પાવડર, 5 ગ્રામ
જીરુ, 1 ટીસ્પૂન
ઈલાયચી, 1
છીણેલું જાયફળ, 1 ચપટી
તેલ, 1 ટેબલસ્પૂન
લીલા ધાણા, થોડા
ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન
ડુંગળી, 30 ગ્રામ
મીઠું, 1/4 ટીસ્પૂન
લાલ મરચાનો પાવડર, 1/4 ટીસ્પૂન
હળદર, 1/4 ટીસ્પૂન
લસણ, 2 કળી
દહીં, 30 ગ્રામ
લીલા મરચુ, 1

રીત:

- બટાટીને ધોઈને છાલ ઉતારી લો. હવે એક કાંટા વડે તેની ફરતે બધી જ બાજુ કાણા પાડીને તેને 100 મિલી પાણી અને 1 ટીસ્પૂન મીઠામાં 30 મિનીટ સુધી પલાળી રાખો.
-ત્યાર બાદ તેને એક ચોખ્ખા કપડામાં સૂકાવી લો.
- તેલ ગરમ કરો. હવે બટાટીને મધ્યમ આંચ પર તળો.
- સૂકા ધાણા, ખસખસ, કોપરાનો પાવડર, જીરુ, લવિંગ, મરી, ઈલાયચી અને જાયફળને શેકીને તેને પીસીને પેસ્ટ બનાવો.
- લસણ અને ડુંગળીની પેસ્ટ બનાવો.
- એક ટેબલસ્પૂન તેલ લઈને તેમાં ડુંગળી-લસણની પેસ્ટને સાંતળો.
-તેમાં મીઠું, લાલ મરચાનો પાવડર અને તૈયાર કરેલા મસાલાની પેસ્ટને ઉમેરીને ધીમી આંચ પર પકાવો.
- અડધા ભાગના દહીંને ફીણો અને તેને આ મસાલા સાથે ધીમે ધીમે ઉમેરતા રહો.
- હવે તેમાં તળેલી બટાટી ઉમેરો અને 5 મિનીટ સુધી પાકવા દો.
-ત્યારબાદ તેમાં બાકીનું દહીં અને 50 મિલી પાણી ઉમેરો.
-હવે તેને 250ફેરનહીટ પર ગરમ કરેલા ઓવનમાં 30 મિનીટ સુધી મૂકો, અથવા 10 મિનીટ સુધી ધીમી આંચ પર જ પાકવા દો.
- લીલા ધાણા, લીલા મરચા અને ગરમ મસાલો ઉમેરીને ગરમ ગરમ સર્વ કરો.
 

Tuesday, 25 March 2014

GK--

1. श्रीलंका का पुराना नाम क्या है।- सिलोन
2. उत्तरांखंड का पुराना नाम है।- उत्तराचल
3. सात पहाड़ियों का नगर कहलाता है।- रोम
4. हैदराबाद किस नदी के पास बसा है।- मूसी नदी
5. लूनी नदी के पास कौनसा शहर बसा हुआ है।- अजमेर
6. उज्जैन किस नदी के तट पर स्थित है।- क्षिप्रा
7. हवा वाला शहर कहलाता है।- शिकागो
8. लाहौर किस नदी के किनारे पर बसा हुआ है।-रावी नदी
9. तंबाकू मुक्ति दिवस कब मनाया जाता है।- 31 Mayको
10. विश्व श्रमिक दिवस (मई दिवस) कबमनाया जाता है। - 1 मई
11.पंचपदरा में सुदर्शन शक्ति में कितने सैनिकों ने भागलिया? - 60 हजार सैनिक
12. रिजर्व बैंक के डिप्टी गवर्नर कौन है? -सुबीरगोकर्ण
13. भागवत संप्रदाय के संस्थापकहैं। - वासुदेव
14. 17 जलवायु परिवर्तन सम्मेलन कहां आयोजितकिया गया है? - डरबन

Eat the right food at the right time






Every food we eat provides the body with a range of nutrients, which helps us stay healthy. And, if eaten in the right proportion according to one's body weight, age and gender it can also aid in weight loss.

What defines our body's composition is lean mass-muscle and free fat mass. So, to achieve fat loss, it is important to eat the right food at the right time.

To understand what food to eat at the right time, let's first understand the working of our bodies. The body's needs differ at different times of the day.

Morning: On waking up, your body has gone through a starvation period of no instant energy provided through food. The liver does carry enough glycogen but these reserves are used up extensively in the 10-12 hours fasting period through the night and thus, carbohydrate (glycogen) reserves are very low. Blood sugar levels are also low. Since carbohydrates are not readily available to support the body's primary need for energy, the body breaks muscle protein to obtain fuel for energy because protein is the second preferred source of energy in the absence of carbohydrates. And hence the muscle is in a breakdown phase (catabolic state) in the morning. Fat, the concentrated source of energy, is also being slowly metabolised. Keeping this in mind, one must eat on waking up.

One must eat within an hour of rising to arrest the muscle breakdown, and fuel the glycogen stores of the body. Include a quick and simple fast absorbing carbohydrate and a quick fast absorbing protein source with the right blend of good fats. A blend of simple carbohydrates like a fruit and some oatmeal will release sugars in the bloodstream. Protein sources like egg whites or whey protein are ideal to halt the catabolism of the muscles.

Mid morning: Blood sugar levels are recovering from the morning meal. Muscle is rebounding but the aim is to keep the metabolism of the body operational. This is the time when one is running around doing chores. Therefore, one needs to take care to not let the blood sugar levels drop. So, a mix blend of quick and slow absorbing carbohydrates and protein would do the trick here.

Milk contains both casein and whey. Casein is a slow absorbed protein, which releases amino acids - the building blocks of proteins very slowly in the body. Whey is a fast absorbing protein, which releases amino acids fast in the body. Milk also contains carbohydrates, which slowly convert the lactose into readily used energy source glucose. Simple carbohydrates like fruits can also be had at this meal.

The body should be well balanced at this time. But this is again the second largest meal of the day. Sustained energy is needed to allow one to sail through the afternoon activities. Very importantly, one needs to keep the muscle out from the possibility of going into the breakdown phase. Also, this meal will help in avoiding sugar cravings, which generally do occur in at mid afternoon as the sugar levels start to tumble.

Saturday, 22 March 2014

Nikon announces flagship full-frame D4S along with entry-level D3300 in India


Nikon has announced the launch of its flagship full-frame camera, the Nikon D4S in India. At an event held in New Delhi yesterday, Nikon announced the D4S alongwith the entry level D3300. The D4s is an upgrade of its former full-frame flagship model – the D4. According to Nikon, the D4S offers improvements in areas such as autofocus performance, image quality, movie recording and so on over its predecessor.

The D4S houses a new 16.12MP full-frame sensor along with a new EXPEED 4 image-processing engine. The native ISO range goes from ISO 100 to ISO 25,600, but Nikon D4S supports extended sensitivities which can give an equivalent low ISO of 50 and a equivalent high ISO going to 409,600.

On the AF front, the D4S has added in a fifth AF-area mode called Group Area AF which uses 5 focus points: one specified by the user, as well as one each above, below, to the left, and to the right of the selected focus point. This is in addition to the four AF area modes seen on the D4, namely: Single-point AF; Dynamic-area AF; 3D tracking and Auto-area AF.

This one supports movie recording at a frame size of 1920 × 1080 with a frame rate of 50p or 60p and the movies recorded at a 1920 × 1080 crop setting exhibit especially sharp and clear picture quality.

Nikon promises a faster work flow during and after capture. In addition to shooting JPEGs, full size RAW and TIFF files, Nikon D4S has added a RAW SIZE S. This setting allows for shooting 12-bit uncompressed Nikon NEF files that are approximately half the size (2464 x 1640) of standard uncompressed RAW files. Secondly, when connected via LAN, users can transmit using Gigabit Ethernet. The EN-EL18a battery is rated for around 3020 shots on a single-mode and 5960 shots in continuous mode. Finally, the D4S uses a dual slot for CF cards as well as the XQD cards. All these factors promise to save on the workflow time as compared to the the D4.

Commenting at the launch, Mr. Hiroshi Takashina, Managing Director, Nikon India said, “Today’s announcement reiterates our commitment to offer products that exhibit exceptional performance and image quality in challenging environments. Our D-SLR camera business has become more successful than ever with over 20% growth over the last year. With these latest offerings in the D-SLR range, our aim is to enliven the basic principles of trustworthiness and creativity that Nikon as a brand stands for.”

Friday, 21 March 2014

સ્લિમ અને સુંદર


દરેક વ્યકિત
સ્લિમ અને સુંદર દેખાવા માંગે છે કે જાણે કોઇ એકટર કે એકટ્રેસ હોય. વાસ્તવિકતામાં મેદસ્વિતાનાં કારણે વ્યકિતનું શરીર મોટું અને મેદસ્વી દેખાય છે.સંશોધકોએ જણાવ્યું છે કે જે લોકોની તાસીર અને જિન્સ મેદસ્વિતાના હોય છે તે લોકો જો તળેલી ખાદ્ય ચીજવસ્તુઓનું સેવન કરે તો જે લોકોની આ પ્રકારની તાસીર નથી હોતી તેમના કરતાં મેદસ્વિતાની તાસીર ધરાવતાં લોકોને તેમની મેદસ્વિતા અને અન્ય પ્રકારના રાજરોગ થવાનું જોખમ વધી જાય છે અને તેમના માટે તળેલા ખાદ્યપદાર્થોની ટેવ ખતરનાક પુરવાર થઇ શકે છે.એચએસપીએચ એન્ડ બ્રિધામ એન્ડ વિમેન્સ હોસ્પિટલ અને હાર્વર્ડ મેડિકલ સ્કૂલ ખાતેના ન્યૂટ્રિશન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર અને અગ્રણી લેખક લુ ક્વીનના જણાવ્યા પ્રમાણે મેદસ્વિતાનું વધુ જિનેટિક જોખમ તળેલી ખાદ્યચીજોના ઉપયોગની વિપરીત અસરો શરીરનાં વજન પર વધારી દે છે અને તળેલી ચીજોનું વધુ પડતું સેવન નુકસાનકારક જિનેટિક અસરો વધારી દે છે.

ઉલ્લેખનીય છે કે મેદસ્વિતાને ઘટાડવા કેટલાંય ગલી અને ફુમચાની જેમ ડાયેટ સેન્ટરો ખુલ્યા છે જે કોઇ વાર મેદસ્વિતાને ઘટાડવાનાં બદલે વધારે છે.સંશોધકોએ નર્સિઝ હેલ્થ સ્ટડીમાં ૯,૬૨૩ મહિલાઓ હેલ્થ પ્રોફેશનલ્સ ફોલોઅપ સ્ટડીમાં ૬,૩૭૯ પુરુષો અને વિમેન્ટ જિનોમ હેલ્થ સ્ટડીમાં ૨૧,૪૨૬ મહિલાઓના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું.આ અભ્યાસમાં ભાગ લેનારાઓએ તેઓ ઘરે અને બહાર હોય છે ત્યારે કેટલીવાર તળેલો ખોરાક ખાય છે તેવી પ્રશ્નાવલીઓનો જવાબ આપવાનો હતો, તેની સાથે બોડીમાસ ઇન્ડેક્સ(બીએમઆઇ) અને શારીરિક કસરત અને પ્રવૃત્તિઓ જેવા જીવનશૈલીને લગતાં પરિબળોનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ બધા ડેટાના વિશ્લેષણ પર જે પરિણામો જાહેર થયાં હતાં તેના પરથી એવો નિર્દેશ મળ્યો હતો કે નિયમિતપણે તળેલા ખોરાક ખાનારાં લોકોનો બીએમઆઇ ઊંચો હતો, આ માટે ભોજન અને જીવનશૈલીને લગતાં પરિબળો પણ ધ્યાનમાં લેવામાં આવ્યાં હતાં.

વધુમાં આ અભ્યાસ દ્વારા વધારામાં એવું બહાર આવ્યું હતું કે જે લોકોની તાસીર મેદસ્વિતાની હોય છે તેમને તળેલી ખાદ્યચીજોનું સેવન વધુ મેદસ્વી બનાવે છે અને હઠીલા રોગોનો ભોગ વધુ બને છે. આ અહેવાલ બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ થયો હતો.

Saturday, 15 March 2014

જાડાપણું આજે દરેકનાં જીવનની પાયાની સમસ્યા થઈ ગઈ છે

જાડાપણું આજે દરેકનાં જીવનની પાયાની સમસ્યા થઈ ગઈ છે. વધારે વજનને કારણે નાની ઉંમરે જ ઘણી બીમારીઓનો સામનો કરવો પડે છે. શરૂઆતનાં દિવસોમાં વધતા વજન પર ધ્યાન ન આપવાથી આ સમસ્યા વકરતી જાય છે. જો એક વખત ચરબી જામી જાય તો કલાકો પરસેવો પાડવા છતાં તેને ઘટાડવો મુશ્કેલ બની જાય છે.

તેથી સૌ પહેલાં તો ખાણીપીણીમાં સુધારો કરવો જરૂરી છે અને જીવનમાં નિયમિતતા લાવવી જરૂરી છે. તો ચાલો નજર કરીયે ખાસ ટિપ્સ પર જેને અનુસરતા 15 જ દિવસમાં તમે જાતે તમારા શરિરમાં બદલાવ અનુભવી શકશો...

-શાક અને ફળમાં કેલરી ઓછી હોય છે તેથી તેનું સેવન વધુ કરો.. ફ્રૂટમાં કેળા અને ચીકુનું સેવન ટાળો તે વજન વધારે છે. ફુદીનાનો ઉપયોગ દિવસ દરમિયાન વધારો તે તમને ફ્રેશ રાખશે
-જમવામાં ટામેટાં, ડુંગળી,કાકડી,બિટ,કોબીચનું સલાડ કાળામરી અને મીઠું ઉમેરી ખાઓ. તેનાંથી બોડીમાં વિટામીન-સી,એ,કે, આયરન,પોટેશિયમ,લાઈકોપીન અને લ્યૂટિન મળે છે. જેનાંથી તમારુ પેટ ઝડપથી ભરાઈ જાય છે. અને વજન પણ કંટ્રોલમાં રહે છે.
-રાતનું ભોજન એકદમ હળવું રાખો, બને તો પપૈયું, તરબુચ જેવાં ફ્રૂટનું સેવન કરો.
-દરરોજ એક વાટકી દહી તમારા ભોજનમાં ઉમેરો, તમે સવારનાં ભોજનમાં દહી કે છાશનો ઉપયોગ કરી શકો. છાશ તો તમે દિવસમાં ગમે તેટલી વખત લઈ શકો છો.
-આમળા અને હળદરને એકસરખા ભાગે લો અને પીસીને ચુર્ણ બનાવી લો. આ ચૂર્ણને છાશ સાથે લો તમારી ચરબી ઉતરવાં લાગશે.
-દરરોજ સવારે નયણાં કોઠે હુંફાળા પાણીમાં મધ અને ચપટી તજનો ભુકો ભેળવીને પીઓ.. વજન ઉતરવા લાગશે. ફરક તમે 15 દિવસમાં અનુભવી શકશો
-વધુ કાર્બોહાઈડ્રેટ વાળી એટલે કે બટાકા, ભાત, ખાંડ જેવી વસ્તુઓથી દૂર રહો, તેનો બને તેટલો ઉપયોગ ટાળો

Monday, 3 March 2014

New wristband uses your pulse as password


A new hi-tech wristband reportedly uses the wearer's pulse as a password to authenticate a number of devices and applications.

Startup Bionym has developed Nymi, a wristband that uses wearer's pulse to authenticate devices and applications that require iron-clad security.

According to TechHive, Bionym has been developing iOS and Android apps for things like password management, car and computer access, and even a Bitcoin wallet and using pulse authentication could make using all these things a lot easier.

The Nymi bracelet uses dual electrodes, integrated into the clasp, to take the wearer's pulse when they touch the clasp for a few seconds.

The device also includes an accelerometer and a gyroscope , and fitness apps are in the works too.

D'Souza noted that the sensors could also be used for gesture recognition, so one could incorporate movement triggers into the authentication process, the report added.

દાંપત્ય જીવન ખુશખુશાલ નથી,

દાંપત્ય જીવનની ખુશી માટે માનસિક અને વૈચારિક તાદાત્મ્યતા બહુ જરૂરી હોય છે. એટલું જ નહીં લગ્ન જીવનમાં શારીરિક સંબંધોનું મહત્વ પણ ઘણું હોય છે ત્યારે જ તો તમે તમારા દાંપત્યજીવનમાં ખુશહાલ રહી શકો છો.

દાંપત્યજીવનને ખુશખુશાલ બનાવવા કરો આટલુ...

  • સંશોધનો દરમિયાન એ વાત સામે આવી છે કે, દાંપત્યજીવનમાં ખુશ રહેતી સ્ત્રીઓમાં હૃદય સંબંધી બીમારીઓ અન્યની સરખામણીએ ઘણી ઓછી હોય છે.
  • દાંપત્યજીવનમાં ખુશ સ્ત્રીઓમાં અવિવાહિત, છૂટાછેડા લીધેલી, વિધવા કે પોતાના લગ્નથી નાખુશ રહેતી મહિલાઓની સરખામણીએ તણાવ, બેચેની કે ડિપ્રેશન જેવી બીમારીઓ પણ ઓછી હોય છે.
  • એ પણ જાણવું જોઇએ કે, ખુશખુશાલ લગ્નજીવન વિતાવનારી મહિલાઓનું બ્લડપ્રેશર સ્થિર રહે છે અને કોલેસ્ટ્રોલ પણ સામાન્ય રહે છે.
  • સુખી દાંપત્યજીવન દ્વારા તમે સામાજિકરૂપે પણ સક્રિય રહો છો. આવામાં નાની-નાની બાબતો પર ઝઘડા કરનારા દંપતિએ પોતાની સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા ખુશ રહેવાના પ્રયાસો કરવા જોઇએ.
  • લગ્નજીવનમાં ખુશ રહેવા માટે જરૂરી છે કે તમે પરસ્પર એકબીજા પર વિશ્વાસ કરો. પરસ્પત પ્રેમ જાળવી રાખો અને દરેક કામ એકબીજના સહયોગથી કરો.
  • એકબીજા વચ્ચેનો તણાવ ઓછો કરવા માટે જરૂરી છે કે પરસ્પર વધુને વધુ વાતચીત કરવાની રાખો.
  • પતિ-પત્ની પોતાના સંબંધ યોગ્ય રીતે ચાલે તે માટે જરૂરી છે પરસ્પર એકબીજા પર કારણવગર શંકા-કુશંકા ન કરે અને એકબીજની પસંદ-નાપસંદને ધ્યાનમાં રાખે તે સાથે એકબીજાના માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે.
  • બંનેએ એકબીજાનું અને એકબીજાના કામનું સન્માન કરવું જોઇએ અને ઘરેલું કાર્યોમાં એકબીજાને મદદ કરવી.
  • બંનેએ પોતાના જીવનની દરેક સારી-નરસી બાબતો ઈમાનદારીપૂર્વ એકબીજાને જણાવવી જોઇએ.
  • એકબીજાને પોતાની વાત કહેવાનો મોકો આપો અને પરસ્પર એકબીજના વાતોને ધ્યાનથી સાંભળો.
  • પતિ-પત્નીએ ડિપ્રેશન તેમજ ચીડિયા સ્વભાવને દૂર કરવા તથા પોતાના દાંપત્યજીવનને વધુ ઊંડુ બનાવવા એકબીજા પર વિશ્વાસ મૂકવો જોઇએ.
  • સેક્સ દાંપત્યજીવનને ખુશખુશાલ બનાવવામાં બહુ મહત્વની ભૂમિકા ભજવે છે.
  • તમારે તમારા પાર્ટનરને ખુશ કરવા અને પાર્ટનરને સહયોગ આપવા તૈયાર રહેવું જોઇએ, નહીં તો તમારી વચ્ચેના સંબંધોમાં તિરાડ સર્જાઇ શકે છે.

Tuesday, 25 February 2014

ફિગરને સાચવવા પત્ની બાળક ના ઇચ્છે

આજકાલ સમાજમાં હાઇ ફાઇ સ્ટેટસ અને ફિલ્મી એકટર બનવાનાં લોકોનાં ચસકાઓ દિવસેને દિવસે વધતાં જાય છે. પુરુષો પોતે પણ એકટરની જેમ તૈયાર થવામાં, ટેટુ મુકાવવામાં કે અઢળક ખર્ચે પણ માલેતુજાર પરિવારનાં દિકરાઓ ફેશનની હોડમાં પાગલ બન્યા છે સાથે-સાથે પુરુષો જો આ ક્ષેત્રમાં હોય તો સ્ત્રીઓ કેમ બાકાત રહે? સ્ત્રીઓ પણ શૃંગારરસની સાથે પોતાની ફિગરને સાચવવા બેબાકડી બનતી હોય છે. માત્ર ફિગર સાચવવાની આડમાં ભલેને પોતાનું વજન પણ સાવ ઉતરી જાય અથવા તો એ હદે પોતાની ફિગરને સાચવે છે કે જેથી ક્યાંય શરીર બેડોળ ના બની જાય. હાલમાં જ એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.પોતાના ફિગરની ચિંતામાં જો કોઇ પત્ની બાળક થવા ના દેતી હોય તે પુરૂષ ઉપર ક્રુરતા છે અને તે છુટાછેડાને પાત્ર ઠરે છે આવો ચુકાદો એક ફેમીલી કોર્ટે આપ્‍યો છે. આ કેસમાં એક મહિલા પોતાના પતિની પરવાનગી વગર ગર્ભનિરોધક ગોળીઓ લેતી હતી. તેનો પતિ બાળક ઇચ્‍છતો હતો પરંતુ પત્ની બાળક ઇચ્‍છતી ન હતી.



ઉલ્લેખનીય છે કે આ મામલે અહીની ફેમીલી કોર્ટે એવુ ઠરાવ્‍યુ છે કે, જો પત્ની બાળક માટે નનૈયો ભણી દયે તો તે પતિ સામે ક્રુરતા ગણી શકાય અને આ મુદ્દે છુટાછેડા માન્‍ય રહી શકે છે. ફેમીલી કોર્ટે દંપતિની છુટાછેડાની અરજી મંજુર કરી છે. આ કેસમાં પત્ની પતિની પરવાનગી વગર ગોળીઓ લેતી હતી કે જેથી બાળક ના થાય. તે પોતાના ફિગરથી સતત ચિંતિત રહેતી હતી. પતિ બાળક ઇચ્‍છતો હતો પરંતુ પત્ની ઇચ્‍છતી ન હતી. કોર્ટે કહ્યુ છે કે બાળકનો ઇન્‍કાર એ પતિ ઉપર ક્રુરતા સમાન છે અને તે છુટાછેડાનું એક કારણ બની શકે છે.

વધુમાં આ દંપતિ મુંબઇના કુર્લામાં રહે છે અને તેઓના મેં 2011માં લગ્ન થયા હતા. બંને માર્ચ 2012 સુધી સાથે રહ્યા હતા. 25 વર્ષની પત્ની નોકરી કરતી હતી. આ કેસમાં 31 વર્ષનાં પતિએ છુટાછેડાની અરજી કરી હતી તેણે અરજીમાં કહ્યુ હતુ કે, તે શારીરિક અને માનસિક તંગદીલી અનુભવે છે. પતિએ સોગંદનામુ કર્યુ હતુ કે તે બાળક ઇચ્‍છે છે પરંતુ પત્ની પોતાના ફિગરથી ચિંતિત હતી અને તે માતા બનવા માંગતી ન હતી. તે પતિને પુછયા વગર ગોળીઓ લેતી હતી. જેને કોર્ટે પતિ ઉપર ક્રુરતા ગણી મહિલાને નોટિસ આપી હતી જેનો તેણે જવાબ નહી આપતા કોર્ટે એકસ પાર્ટી છુટાછેડાનો ઓર્ડર ઇસ્‍યુ કર્યો હતો.

ઇન્દિરાએ પીએમ પદની રેસમાં

રશિયાના તાશ્કંદમાં ભારતના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના અચાનક અવસાનના કારણે આખા દેશને ભારે આઘાત લાગ્યો અને શાસ્ત્રીજીના અવસાન બાદ એ પ્રશ્ન ઉપસ્થિત થયો કે, દેશના વડાપ્રધાન કોણ...? મોરારજી દેસાઈથી નારાજ એવા કોંગ્રેસ અધ્યક્ષ કામરાજનાં નેતૃત્વમાં સિન્ડિકેટ ઈન્દિરા ગાંધીને વડાપ્રધાન બનાવવામાં લાગી ગયું પરંતુ મોરારજી દેસાઈ આ વખતે ચુપ ન બેઠા. તેમણે પોતાની ઉમેદવારી જાહેર કરી દીધી. સંસદીય દળમાં વડાપ્રધાન પદ માટે ચૂંટણી થઈ. આ ચૂંટમીમાં સિન્ડિકેટ તેમજ રાજ્યોના મોટાભાગના મુખ્યમંત્રીઓ ઈન્દિરા ગાંધીના પક્ષમાં હોવાના કારણે ઈન્દિરાની જીત થઈ અને વડાપ્રધાન ઈન્દિરા ગાંધી બન્યા.

મોરારજી દેસાઈ એ સમયે પણ મંત્રી મંડળમાં શામેલ ન થયા પરંતુ એક વર્ષની અંદર જ કોંગ્રેસ પાર્ટીના સમીકરણ બદલાવવાનાં શરુ થઈ ગયા હતા. સિન્ડિકેટ ઈન્દિરા ગાંધીને વડાપ્રધાનની ખુરશી પર બેસાડવામાં સફળ રહ્યું. એ જ સિન્ડિકેટને ઈન્દિરા ગાંધીએ ધીરે ધીરે દુર કરવાનુ શરુ કરી દીધું હતું. આ વચ્ચે ૧૯૬૭માં લોકસભાની ચૂંટણી થઈ. આ ચૂંટણીમાં કોંગ્રેસને જીત તો મળી, પરંતું, જીતની સરસાઈ વધારે ન હતી. આવી પરિસ્થિતિમાં મોરારજી દેસાઈએ પોતાની જાતને વડાપ્રધાન પદ માટે આગળ ન ધરી પરંતુ ઈન્દિરા ગાંધીને સિન્ડિકેટના દબાવ હેઠળ પોતાની સરકારમાં મોરારજી દેસાઈને ઉપવડાપ્રધાન પદે રાખવા જ પડયા.

૧૩ માર્ચ ૧૯૬૭માં કેન્દ્રીય મંત્રી મંડળના શપથ ગ્રહણ સમારંભમાં મોરારજીભાઈ દેસાઇએ ઉપવડાપ્રધાનની સાથે કેન્દ્રીય નાણા મંત્રી પદની પણ જવાબદારી સ્વીકારી. જોકે, બેન્કોના રાષ્ટ્રીયકરણના મુદ્દે ઈન્દિરા ગાંધી અને મોરારજી દેસાઈ વચ્ચે મતભેદો ઉભા થયા અને ૧૬ જુલાઈ ૧૯૬૯માં મોરારજી દેસાઈ પાસેથી ઈન્દિરા ગાંધીએ નાણા મંત્રાલય લઈ લીધુ. આ દિવસે સાંજે જ ઈન્દિરા ગાંધીએ ૧૪ બેંકનું રાષ્ટ્રીય કરણ કરવાની જાહેરાત કરી દીધી.

મોરારજી દેસાઈ સરકારની બહાર નિકળ્યા અને તેના છ મહિનામાં જ કોંગ્રેસ સંગઠનમાં ભૂકંપ આવી ગયો. ઈન્દિંરા ગાંધીએ પહેલા તો રાષ્ટ્રપતિપદ માટે કોંગ્રેસના સત્તાવાર અધિકારી નીલમ સંજીવ રેડ્ડીનું નામ આગળ ધર્યું અને પાછળથી વી.વી. ગીરીને પોતાના ઉમેદવાર તરીકે ઉભા કરી દીધા. જેના કારણે સિન્ડિકેટ અને ઈન્દિરા ગાંધી સામસામે આવી ગયા. જ્યારે ચૂંટણીનાં પરિણામો આવ્યા ત્યારે, કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર રેડ્ડી હારી ગયા અને ગીરી જીતી ગયા. કોંગ્રેસ અધ્યક્ષ નીજલિંગપ્પા વિરુદ્ધ ઈન્દિરા ગાંધીએ પોતાના સમર્થકો દ્વારા દબાણ વધારવા માંડયું. જગજીવન રામ અને ફખરુદ્દીન અલી અહેમદે કોંગ્રેસ અધ્યક્ષ પર તેઓ સ્વતંત્ર પાર્ટી અને જનસંઘ સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાનો આક્ષેપ કર્યો. ઝગડો વધતો ગયો. જેનુ અંતિમ પરિણામ એમ આવ્યુ કે, ૧૧ નવેમ્બરે મળેલી કાર્ય સમિતિની બેઠકમાં ઉપસ્થિત ૧૧ સભ્યોએ સર્વાનુમતે વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને કોંગ્રેસમાંથી કાઢી નાખવાનો પ્રસ્તાવ પાસ કરી દીધો.

ગુસ્સે થયેલા ઈન્દિરા ગાંધીએ ૧૩ નવેમ્બરે સંસદીય દળની બેઠક તો બોલાવી પણ એમાં કોંગ્રેસ અધ્યક્ષના સમર્થક સભ્યો ન આવ્યા. જે પણ સભ્યો ગયા, તેમણે કોંગ્રેસના નિર્ણય વિરુદ્ધ ઈન્દિરા ગાંધીને જ પોતાનાં નેતા ચૂંટ્યા. ૧૬ નવેમ્બરે જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ નિજલિંગપ્પાનાં સમર્થક સાંસદોની બેઠક મળી જેમાં મોરારજી દેસાઈને સંસદીય નેતાઓના નેતા ચૂંટવામાં આવ્યા. આ જૂથમાં કુલ ૬૫ સાંસદો રહ્યા. જ્યારે બાકીનાં સાસંદો ઈન્દિરા ગાંધી સાથે રહ્યાં. આ સાથે જ કોંગ્રેસ બે વિભાગમાં વહેચાઈ ગયું. નિજલિંગપ્પાની અધ્યક્ષતાવાળુ જુથ 'ઓ' તરીકે અને ઈન્દિરા ગાંધીની સમર્થન વાળુ જુથ 'આર' તરીકે અલગ પડયું.

જોકે, સંસદની અંદર પણ 'આર'નો પણ પોતાનો કોઈ બહુમત ન રહ્યો પરંતુ ઈન્દિરા ગાંધી વામપંથી દળો અને અન્ય કેટલીક નાની નાની પાર્ટીઓના સહયોગથી પોતાની સરકાર બચાવવામાં સફળ રહ્યાં. ઈન્દિરા ગાંધીએ ચૂંટણીનો રસ્તો અપનાવવાનું નક્કી કર્યું. સામાન્ય રીતે ૧૯૭૨માં ચૂંટણી થવાની હતી પરંતુ ૨૭ ડિસેમ્બર ૧૯૭૦ના દિવસે ઈન્દિરા ગાંધીએ માર્ચ વર્ષ ૧૯૭૧માં ચૂંટણી યોજાવાની જાહેરાત કરી દીધી. ઈન્દિરા ગાંધીએ પોતાના પ્રચાર અભિયાન અંતર્ગત ગરીબી હટાવોનો નારો આપ્યો તો મોરારજી દેસાઈના નેતૃત્વવાળી કોંગ્રેસે નારો આપ્યો, ઈન્દિરા હટાવો. આ ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીના નેતૃત્વ વાળી પાર્ટીએ લોકસભાની ૫૧૫માંથી ૩૧૫ સીટો પર કબજો મેળવી લીધો. જોકે મોરારજીની કોંગ્રેસની ઝોળીમાં ગણતરીની જ સીટો આવી.

મોદી અને મોરારજીના જીવનની દિશા ફેરવી નાખી ગુજરાતના આ નાના ગામે

પીએમ પદ સુદી પહોંચ્યા હોય અને જેનો જન્મ પણ ગુજરાતમાં થયો હોય એવા એક માત્ર ગુજરાતી એવા મોરારજી દેસાઈની રાજકીય સફરની ચર્ચા કરતા પહેલા પીએમના ઉમેદવાર ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કરવો પણ જરુરી છે. ગુજરાતના આ બે ટોચના નેતાઓના જીવનમાં એક નાનકડા ગામે બહુ મોટો ફાળો ભજવ્યો છે અને એ ગામ છે ગોધરા. નરેન્દ્ર મોદીની રાજકીય કરિયરના ટર્નિગ પોઈન્ટ એવા ગોધરા મોરારજી દેસાઈના જીવનની દશા અને દિશા બદલવા માટે મહત્વપુર્ણ સાબિત થયું હતું.


નરેન્દ્ર મોદીના રાજકીય જીવનમાં ગોધરા મોટું પરિવર્તન લઈને આવ્યું હતું. ઓક્ટોબર ૨૦૦૧માં નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન બનીને ગુજરાત આવ્યા ત્યારે રાજ્યમાં ભાજપની હાલત નાજુક હતી. થોડાક જ સમય પહેલા ભાજપ પેટાચૂંટણી હારીચુકી હતી અને રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ મજબુત થઈ રહી હતી. ૨૦૦૩માં રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ સામે આવી રહી હતી. આ સંજોગોમા હાઈકમાન્ડના આશીર્વાદથી દિલ્હીથી સીધા ગાંધીનગર પહોંચેલ નરેન્દ્ર મોદી માટે આ સમય ટેસ્ટમેચ નહીં પરંતુ વન-ડે મેચની જેમ રમવાનો હતો. આવા સંજોગોમા તેમને એક મોટો મોકો મળ્યો. આ દિવસોમાં ગોધરામાં ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને ગોધરા સ્ટેશનથી થોડેક દુર લઘુમતિ સમાજના કેટલાક લોકોએ ટ્રેનના ૬ ડબ્બાઓને આગ લગાવી દીધી અને ટ્રેનમા સવાર ૬૮ જેટલા લોકોના મોત થયા. આ મૃતકોમાં મોટાભાગના લોકો કારસેવકો હતા. આ ઘટનાના બીજા જ દિવસે અમદાવાદ સહિત રાજ્યભરમાં રમખાણો ભડકી ઉઠયા અને હજારો લોકોએ જાન ગુમાવી પડી હતી. આના કારણે રાજ્યમાં થયું સાંપ્રદાયીક ધ્રુવીકરણ અને તેનો સીધો જ ફાયદો મોદી તેમજ ભાજપને મળ્યો. આ સંજોગોમાં ડિસેમ્બર ૨૦૦૨માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૧૨૭ સીટો પણ મળી ગઈ. હિંદુ સમ્રાટનુ સ્થાન મેળવી ચુકેલ નરેન્દ્ર મોદીએ પછી તો ૨૦૦૭ અને ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યમાં જીતીને હેટ્રીક લગાવી. હેટ્રીક લગાવ્યાના થોડાક જ દિવસોમાં મોદીને પ્રમોશન મળ્યુ અને તેમને પીએમ પદનાં ઉમેદવાર બનાવાયા. મોદી વડાપ્રધાન બનશે કે નહીં એ તો ભવિષ્ય જ સ્પષ્ટ કરશે.

ગોધરાએ ગુજરાતના બીજા ટોચના નેતા મોરારજી દેસાઈના જીવનમાં પણ મહત્વન ફાળો આપ્યો હતો. એ જાણવુ ઘણું રસપ્રદ બનશે કે મેજિસ્ટ્રેટ એવા મોરારજીના જીવનમાં ગોધરાએ એવી હલચલ પેંદા થઈ કે તેઓ સરકારી નોકરી છોડી રાજકારણમાં આવ્યા અને પીએમની ખુરશી સુધી પહોંચી ગયા. જિલ્લા વિકાસ સદન નામથી ઓળખાતી ગોધરાની પંચમહાલ કલેક્ટર ઓફિસના કેમ્પસમા મોરારજી દેસાઈની પ્રતિમા આજે પણ લાગેલી છે. આ ઓફિસમા મોરારજી ભાઈ કલેક્ટરના ખાનગી સહાયક તરીકે કામ કરતા હતા. તેમની પાસે ગોધરા તાલુકાની જવાબદારી પણ હતી. ગોધરામાં મેજિસ્ટ્રેટની ભૂમિકાના ચાર વર્ષ દરમિયાન તેમનું જીવન જ બદલાઈ ગયુ હતું. સપ્ટેમ્બર ૧૯૨૭માં ગણેશ ચતુર્થી વખતે ગોધરામાં નીકળેલું જુલુસ જ્યારે મુસ્લિમ વિસ્તારોમાંથી પસાર થયુ, ત્યારે તો કાંઈ ન થયુ પરંતુ જુલુસ પુર્ણ થયા બાદ અચાનક હિંદુઓ પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં કોંગ્રેસનાં પ્રમુખ પુરુષોત્તમ શાહનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ તત્કાલીન અંગ્રેજ કલેક્ટર ટયૂડર ઓવને આ ઘટનાની તપાસ માટે મોરારજી દેસાઈને આદેશ આપ્યા. તત્કાલીન ડીએસપી જિયાઉદ્દિન અહેમદ આ રમખાણ માટે કેટલાક હિંદુઓ વિરુદ્ધ કેસ કરવા માગતા હતા પરંતુ મોરારજી દેસાઈએ પોતાની કોર્ટમાં સુનાવણી બાદ હિંદુઓ સામે કોઈ પુરાવા ન હોવાના કારણે તેમને જામીન પર છોડી મુક્યા હતા. આ નિર્ણયને કારણે કલેક્ટર અને ડીએસપી સાથેના મોરારજીના મતભેદો વધી ગયા અને મોરારજી પર હિંદુઓનો પક્ષ લેવાના આરોપ હેઠળ તેમના વિરુદ્ધ તપાસના આદેશ અપાયા. ગુસ્સે ભરાયેલા મોરારજીએ વર્ષ ૧૯૩૦માં ડેપ્યુટી કલેક્ટર પોતાની નોકરીમાંથી રાજીનામુ આપી દીધું.

જોકે, મહત્વપૂર્ણ વાત એ રહી કે, તપાસ બાદ મોરારજી દેસાઈ નિર્દોષ સાબિત થયા પરંતુ ત્યાર સુધી તો, તેઓ દેશનાં સ્વાતંત્ર સંગ્રામમાં કુદી ચુક્યા હતા અને ગાંધીજીના આગ્રહ છતા પણ તેઓ સરકારી સેવામા પાછા જવા માટે તૈયાર થયા નહીં. ગાંધી અને સરદારને પ્રેરણા સ્ત્રોત માનીને મોરારજીભાઈએ બારડોલી સત્યાગ્રહમા ઝંપલાવ્યુ. પરિણામે તેઓને પહેલીવાર સાબરમતી જેલમાં ચાર મહિનાનો જેલવાસ પણ કરવો પડયો હતો. જેલમાંથી છુટયા બાદ, તેમણે ખેડા, સુરત, અને પંચમહાલના કેટલાક વિસ્તારમાં આંદોલન કર્યાં હતા. ત્યાર બાદ ૧૯૩૨માં ફરી એક વાર બે વર્ષ માટે તેઓ જેલમાં ગયા. આ વચ્ચે ૧૯૩૧મા મોરારજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બની ચુક્યા હતા. જ્યારે બાળા સાહેબ ખેરના નેતૃત્ત્વમા પહેલીવાર ૧૯૩૭મા કોંગ્રેસની સરકાર બની, ત્યારે મોરારજીને મહેસૂલ મંત્રી બનાવવામા આવ્યા હતા. મોરારજીનો મંત્રી તરીકેનો કાર્યકાળ ૪ નવેમ્બર ૧૯૩૯ સુધી ચાલ્યો. સ્વતંત્રતા સંઘર્ષ અને જેલવાસનો સીલસીલો ફરી એક વાર શરુ થયો. આખરે ૧૯૪૬મા જ્યારે મુંબઈ પ્રાંતમા ફરી એક વાર કોંગ્રેસની સરકાર બની તો, મોરારજી વહીવટી કાર્યમા ફરી પાછા આવી ગયા. આ વખતે બાલા સાહેબ ખેરના મંત્રી મંડળમાં તેમને ક્લાસ ટુ ની જગ્યા મળી હતી. ગૃહમંત્રીની ભૂમિકામાં ૧૯૪૮માં એક વાર ફરીથી મોરારજીનું ગોધરા આવવાનુ થયુ. અહીં પણ કોમી રમખાણો થયા હતા. જે શહેરમા થયેલા રમખાણો મામલે જ મોરારજી દેસાઈએ સરકારી નોકરી માંથી રાજીનામુ આપી દીધુ હતુ. તે જ શહેરમાં મોરારજી દેસાઈ મંત્રીની ભૂમિકામાં આવ્યા હતા. તે સમયના દૃશ્યોના કેટલાક ફોટા હજી પણ ગોધરાના દસ્તાવેજોમાં કેદ થયેલા છે. તે સમયે તોફાનમાં બળેલા અને ભાંગેલા મકાનોની વચ્ચે ફરતા મોરારજી દેસાઈના ફોટાઓ ભગવાન દાસ ખરાડીએ પાડયા હતા.

Without Dhoni, Yuvraj and Raina, the Asia Cup squad is short of finishers


There's suddenly a sense of void. The familiar Indian middle-order in ODIs wears an unfamiliar look as it left for Bangladesh to take part in the Asia Cup. For the first time since January 24, 2004, the famed finishing trio of Suresh Raina, Yuvraj Singh and MS Dhoni won't feature in an Indian line-up.

These three have been proven match-winners for India in ODIs, especially when it comes to games in the subcontinent. But while Yuvi and Raina have lost form, Dhoni is out with a side-strain that will keep him out for a while.

There's of course the prolific Virat Kohli who will be the guiding light for this batting-order, but there might be a situation where the pressure can get a little too much for him. "Who are the men on whom Kohli will bank on to give that impetus in the middle-order," is question doing the rounds.

Dinesh Karthik will certainly play and in that case Kohli is left with four options - Cheteshwar Pujara, Ambati Rayudu, Ajinkya Rahane and Stuart Binny for the other two slots. There's a school of thought that believes Pujara has to be played on the bouncy pitches in Australia during the 2015 World Cup and the process should start from here. "This is certainly the opportunity to bring Pujara into the playing XI in ODIs and give him the time to settle down," former Indian opener Chetan Chauhan told TOI.

Despite becoming a regular in the Test side over the last three years, Pujara has only played two ODIs (both in Zimbabwe, incidentally in a team led by Kohli) and Dhoni is not convinced about the right-hander's batting credentials in the shorter version. There are some who feel Pujara lacks the ability to take a bowling attack apart, which is crucial in ODIs. "If Pujara is batting at No. 3, I understand, but Kohli owns that slot in ODIs. Is Pujara the right man at No. 4 where you need to push things along?" Kolkata Knight Riders' batting coach WV Raman asks. Chauhan, though, gives the counter-argument. "No. 3 or 4, pick Pujara first in the ODIs. He is one complete batsman who can do well in any format," he says.

The feeling in the Indian cricket fraternity is that Rahane will be persisted with for a while at No. 4. He played all five games in New Zealand without really making an impact, but the Test matches were productive for him. The batsman has done well in IPL as well and the pundits believe that it's a matter of time before Rahane comes good in ODIs as well. "See, he has the class and technique. You can have the odd bad series, but he should be given another chance," Raman said.

The big worry, though is whether Rahane or Pujara could lend the thrust that Yuvraj, Dhoni or Raina could. Karthik, of course, has shown in the IPL that he can be a destructive batsman at the back-end of the innings, but he hasn't quite done it in the 67 ODIs that he has played for India. Of course, he had a good Champions Trophy, belting hundreds in warm-up matches against Sri Lanka and Australia.

One might argue that since Dhoni's arrival, he has never got an extended run, but that's the nature of international cricket, where chances are limited. "He certainly has the ability, this is the platform to prove that he can translate that into performance," Raman, who coaches Karthik in the Tamil Nadu team, added.

And then there's Binny as well, who was brilliant with the bat in the Irani Cup final for Karnataka against Rest of India. He has the ability to move the ball around, though the pace can be a little too gentle for top-flight cricket. He got a game in New Zealand where he didn't get a chance to show his talent and the team management might be tempted to check whether the 28-year-old has the mettle to shape up as the all-rounder that India is craving for.

"The boy can hit big...If the pitch has a little bit in it for medium-pacers, it wouldn't be a bad idea to try him. We need an all-rounder and he's probably the best we have at the moment," Chauhan said.

Of course, the IPL helps you to learn how to finish matches, but the way Yuvraj and Dhoni in particular could read a game situation and pace their innings, is second to none.

One person's despair is someone else's opportunity. The ball is now in Kohli's court to try out various combinations and take the first step towards forming a team for the World Cup in Australia in a year's time.