Thursday 26 September 2013

૮ ક્યારેય ના સાંભળેલી વાતો

૧. ભારત માં ૯૫% લોકો દૂધ નથી પીતા

૨. યુ.કે. માં હજુ સુધી જુડવા કોઈ જન્મ્યું જ નથી

૩. નેપાલ માં ટાઈગર માણસો સાથે સુવે છે

૪. સાપ ને અગર હવા માં ઘા કરીએ તો એ ૧૦ મીનીટ સુધી ઉડી શકે છે

૫. ઝીબ્રા ને દિલ જ નથી હોતું

૬. વાંદરાવ ચાઈનીઝ ભાષા સમજી શકે છે

૭. હાથી ની પુછ્ડી ના ૧ વાળ થી દિવસ માં ૩ વખત મોબાઈલ ની બેટરી ચાર્જ થઇ શકે છે

૮. આ બધા લખેલા પોઈન્ટ તદન ખોટા છે...!!!

શાંતી થી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

No comments:

Post a Comment