Tuesday, 19 February 2013

કમજોર દિલ વાળા આ ન વાંચે.....!!!



વરસાદ ની રાતે એક વૃધ્ધ વ્યક્તી
હાથમાં એક ચોપડી
લઈને તેને વેચવા ઉભો હતો,
એટલા મા મકો આવ્યો અને
તેણે આ ચોપડી 3હજાર મા ખરીદી લીધી.

વૃધ્ધ વ્યક્તી એ ચોપડી આપતા
કહ્યું: જ્યા સુધી કોઇ મોટી મુસીબત ના આવે
ત્યા સુધી ચોપડી નુ છેલ્લું પાનું ના ખોલતો.

મકાએ આખી ચોપડી વાંચી લીધી
પણ ડરીને ચોપડી નું છેલ્લું પાનું ના ખોલ્યું.

એક દિવસ મકાથી ના રેહવાયું અને
તેણે છેલ્લું પાનું ખોલીને જોઇ જ લીધું અને
તે આઘાત લાગવાથી મરી ગયો...

છેલ્લા પાના પર લખ્યું હતું કે.........
.
.
.
.
.
.
કિંમત ફક્ત 15 રુપીયા!

હા...હા...હા....

કલર...કલર....કલર....

No comments:

Post a Comment