Sunday, 28 April 2013

દરેક છોકરાઓ ની કરુણ સમસ્યા...અઘરું લાગે છે કોઈ છોકરીને આપવું દિલ,
જયારે ભરવા પડે છે એની શોપિંગના બીલ,

થઇ ગયી છે બંધ અમદાવાદ માં મીલ,
અને દુકાન ને માર્યા છે ઇન્કમ ટેક્સે સીલ.

તો પછી ક્યાંથી ભરું હું એના એટલા બધા બીલ..
જયારે બેંક બેલેન્સ હોય મારું સાવ નીલ.......

સપના પણ વહી ગયા દરિયા માં બની ને ઝીલ.....
બસ અંત માં એટલું જ કહીશ મિત્રો
અઘરું લાગે છે કોઈ છોકરીને આપવું દિલ,

No comments:

Post a Comment