Monday 12 August 2013

ગુજરાત દેશ માં દિવેલા ,વરિયાળી ,કપાસ ઉત્પાદનમાં અગ્રેસર છે

સોડાએશ ઉત્પાદન (98%) મીઠા ઉત્પાદન (૭૮%) હીરા ઉદ્યોગ(૮૦ %) પ્લાસ્ટિક ઉધોગ(૬૫%),પેટ્રોલીયમ ઉત્પાદનો (૬૨%),ખનીજતેલ (૫૩%),રસાયણ ઉદ્યોગ (૫૧%),દવા ઉદ્યોગ (૩૫%) ,કાપડ ઉદ્યોગ (૩૧%)

કપાસ ઉદ્યોગ (૩૧%) સાથે સમગ્ર દેશમાં નોંધપાત્ર છે .

વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૧ હેઠળ ૨૦.૮૩ લાખ કરોડના મૂડીરોકાણ માટે કરાર થાયા (૧૨-૧૩ જાન્યુઆરી,૨૦૧૧ )

શાળા પ્રવેશ દર ;૯૯ %

શાળા છોડ્યા દર ૨.૨૦ %(ધો .૧ થી ૫ ),૮.૬૬ %(ધો .૧ થી ૭ )

ટપાલ કચેરીઓ :૮,૯૭૬ (૩૧-૧૦ ૨૦૧૦ સુધી )

ટેલીફોન એક્ષ્ચેન્જ:૩.૧૬૫ (૩૧-૧૦ ૨૦૧૦ સુધી )

ટેલીફોન(ડિસેમ્બર.૨૦૧૦ સુધીમાં )

લેન્ડલાઇન-૧૭,૭૮,૧૯૩ ઈન્ટરનેટ-૧,૦૯ ,૮૮૪ મોબાઈલ -૩,૨૯,૦૨,૬૫૦

બેન્કોની શાખાઓ૬,૯૦૧ (૩૧-૦૩-૨૦૧૦ સુધી )

કુલ થાપણો:રૂ ૨,૨૫ ,૨૯૯ કરોડ કુલ ધિરાણ રૂ .૧.૫૫ ૫૭૫ કરોડ

ધિરાણ થાપણ દર –CDR:69.05%

સામુહિક આરોગ્ય કેન્દ્રો ૨૯૧ (ડિસેમ્બર૨૦૧૦ સુધી )

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ૧૧૧૦ (ડિસેમ્બર૨૦૧૦ સુધી )

પેટા આરોગ્ય કેન્દ્રો :૭૨૭૪

સિવિલ હોસ્પિટલ:૫૬

ગરીબીરેખા હેઠળના પરિવારો :૬.૫૫ લાખ

કુલ રોજગારી :૧૯.૮૨ લાખ (જાહેર અને ખાનગીક્ષેત્ર)

જાહેરક્ષેત્રની રોજગારી ૭,૮૬ લાખ ખાનગીક્ષેત્રની રોજગારી :૧૧ .૯૬ લાખ

વાર્ષિક યોજના :રૂ .૩૮ ,૦૦૦ કરોડ (૨૦૧૧ -૨૦૧૨ )

પંચવર્ષીય યોજના :રૂ. ૧,૧૧,૧૧૧ કરોડ (અગિયારમી )

No comments:

Post a Comment