Thursday 20 February 2014

નોબેલ સમ્માન પામવાવાળાં ભારતીયોનાં નામ

=======================

1902 – રોનાલ્ડ રાસ ને ચિકિત્સા માટે , ભારતમાં જન્મેલાં વિદેશી

1907 - રુડયાર્ડ કિપલિંગ ને સાહિત્ય માટે , ભારતમાં જન્મેલાં વિદેશી

1913 – રવીન્દ્રનાથ ટાગોર ને સાહિત્ય માટે , ભારતીય નાગરિક

1930 – સી.વી.રામન ને ભૌતિક વિજ્ઞાન માટે , ભારતીય નાગરિક

1968 – ડો.હરગોવિન્દ ખુરાના ને ચિકિત્સા માટે , ભારતમાં જન્મેલાં અમેરિકી નાગરિક

1979 – મધર ટેરેસા ને શાંતિ પુરસ્કાર , વિદેશમાં જન્મેલાં , ભારતમાં નિવાસ

1983 – સુબ્રહમણ્યમ્ ચંદ્રશેખર ને ભૌતિક વિજ્ઞાન માટે , ભઆરતમાં જન્મેલાં અમેરિકી નાગરિક

1998 – અમર્ત્ય સેન ને અર્થશાસ્ત્ર માટે , ભારતીય નાગરિક

2001 – વી.એસ.નાયપોલ ને સાહિત્ય માટે , ભારતીય મૂળનાં બ્રિટીશ નાગરિક

2009 – વેંકટરામન રામક્રૃષ્ણ ને રસાયણ શાસ્ત્ર માટે , ભારત માં જન્મેલાં અમેરિકી નાગરિક

No comments:

Post a Comment