Sunday 27 April 2014

મોઢામાંથી ગંદી વાસ આવે છે


પાચન ક્રિયાની ખરાબીને લીધે શ્વાસ દુર્ગંધયુક્ત થઈ જાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે પાંચ મુનક્કા અને પાંચ ઈલાયચીના દાણાને છોલીને મોઢામાં મુકવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.
  • અજીર્ણ, કફની ખરાબી, અપચાને લીધે મોઢામાંથી વાસ આવતી હોય તો દરરોજ નિયમિત 10 ગ્રામ મુનક્કા ખાવા જોઈએ.
  • ચાંગેરીના ચાર પાંચ પાનને પાનની જેમ મોઢામાં રાખવાથી શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવી શકાય છે.
  • 10 ગ્રામ ધાણાને નિયમિત ચાવવાથી પણ મોઢાની વાસ દૂર થાય છે.
  • ગોરમુડીના ચુર્ણને કાંજીમાં થોડુક થોડુક મેળવીને પીવાથી શ્વાસની દુર્ગંધ દૂર થશે.
 

No comments:

Post a Comment