
સુત્રોએ જણાવ્યું કે કતર સરકાર દ્વારા પેંપફેલ્ટ જાહેર કર્યું છે જેમાં પ્રવાસીયોને કહેવામાં આવ્યું છે કે કતરની સંસ્તકૃતિ અને મૂલ્યોનું જનત કરવામાં મદદ કરો. કેમ કે તમે જો કતરમાં છો તો તમે અમારામાંથી જ એક છો માટે જાહેરમાં સારી રીતે તૌયાર થઇને આવો. આ પેંપફ્લેટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ‘લેગિંગ્સ પેન્ટ નથી’ માટે તેને જાહેરમાં પહેરીને આવવું નહી. આ સંદેશને દરેક લોકો સુધી પહોંચાડવા માટે કતર સરકારે પોત ટ્વીટ કર્યું છે. આ પેંપફ્લેટમાં બજી ઘણી સુચનાઓ આપવામાં આવી છે જેવી કે જાહેરમાં આવો ત્યારે ખભાથી ગૂંટણ સુધીના કપડા પહેરીને જાહેરમાં આવવું. કતરા દેશો પ્રવાસી મહિલાઓને પોતૈની સંસ્કૃતિ પ્રમાણે રહેવા માટેની અપીલ કરી છે.
No comments:
Post a Comment