Saturday 4 October 2014

પાણી પીવાની ટેવ ધરાવે છે.



સૌ પહેલા તો આપને જણાવી દઈએ કે માથાનો દુખાવો, બોડી પેઈન, હાર્ટને લગતી બીમારી, આર્થરાઈટિસ, વધતા ધબકારા, વધારાની ચરબી, બ્રોન્કાઈટિસ, ટીબી, કિડનીને લગતી બીમારી, યુરિન, વોમિટીગ, ગેસટ્રીટિસ,ડાયાબિટીસ, કબજીયાત જેવી બીમારીઓ દુર થાય છે આ ઉપરાંત ગર્ભાશયના કેન્સર, માસિક સ્ત્રાવની સમસ્યા અને આંખ,કાન,નાકને લગતી બીમારી પણ દુર થાય છે.

તમારી બીમારી દુર કરવાં આટલાં સ્ટેપ્સ જરૂરથી લો

-સવારે ઉઠતાની સાથે બ્રશ કર્યા પહેલાં 4 ગ્લાસ પાણી પીઓ આશરે 640 ml પાણી પીઓ
-બ્રશ કરી મોઢુ ચોખ્ખુ કરી શકો પણ પાણી પીધાનાં 45 મીનિટ સુધી કંઈજ ખાઓ પીઓ નહીં.
-45 મીનિટ બાદ તમે કંઈપણ ખાઈ પી શકો છો
-નાસ્તા, લંચ અને ડિનર બાદ થોડું હુંફાળુ પાણી પીઓ, તે બાદ 2 કલાક સુધી કંઈજ ખાવુ પીવું નહીં
-જે લોકો બીમાર છે કે પછી એક સાથે 4 ગ્લાસ પાણી પી શકતા નથી તેમણે ધીરે ધીરે પાણી પીવાની પ્રેક્ટિસ પાડવી જોઈએ. એક એક ગ્લાસ પાણી પી દિવસે દિવસે તેમની ક્ષમતા વધારે અને તેને 4 ગ્લાસ સુધી પહોંચાડે
-દરરોજ સવારે આટલું કરવા માત્રથી તમારા સ્વાસ્થયમાં સુધારો થશે.

આ રીતે દરરોજ કરવાથી આટલાં દિવસોમાં તમારો આ રોગ દુર થશે

-બ્લડ પ્રેશરને લગતી સમસ્યા (30 દિવસ)
-પેટમાં ગેસની સમસ્યા (10 દિવસ)
-ડાયાબિટીસ કંટ્રોલમાં આવશે (30 દિવસ)
-કબજીયાતની સમસ્યા (10 દિવસ)
-કેન્સરની બીમારી (180 દિવસ)
-ટીબી (90 દિવસ)

No comments:

Post a Comment