Wednesday 30 January 2013

બે જુદી જુદી જીન્દગી

બે જુદી જુદી જીન્દગી 

============
શું ઘેર શું બહાર , ઘરમાં હતી એક ને બહાર બીજી જીન્દગી


પત્ની,બાળકો ,અડોસી ,પાડોસી,બહાર નોકરી,ધંધાની જીન્દગી 



રીત રસમો , નોખી,ઘરમાં સૌ પોતા પણાના આદાન પ્રદાન

બહાર સૌ ,લેવડ દેવડ નાં,નફા તોટાના હિસાબો આદાન પ્રદાન


અચરજ ભરી, જીન્દગીએ ,સગો સ્નેહીઓનાં,પ્રસંગોપાત મિલાપ

કેમ છો,મજામો છો,એવું કહી, રાખે ,અંતરના સ્નેહીઓનાં મિલાપ


ઉભરાય ઠલવાય ક્યોક,દાઝેલા હૈયો,ઓંખોય ,મળતી,વિરહ બળતી

આદાન પ્રાદાન .લાગણીઓની,થતી ને છૂટી,પડતી દઈ કોલ વળતી


સમૂહ મેળામાં ,સમયાંતરે,જીવવાના ,ભાગ સમી ,ઘુથાયેલી

શું ઘેર શું બહાર , ઘરમાં હતી એક ને બહાર બીજી જીન્દગી

No comments:

Post a Comment