Saturday 22 March 2014

માતા પિતા

એ છે, મારા ‘માતા પિતા‘
જેમણે મને ‘ જન્મ‘ આપ્યો એ છે, મારા ‘માતા પિતા‘
મારી એક એક ‘ ઈચ્છા‘ પૂરી કરી એ છે, મારા ‘માતા પિતા‘
જેમણે મને શીખવ્યું ‘ચાલતા ‘ એ છે, મારા ‘માતા પિતા‘
જેમણે મને શીખવ્યું ‘બોલતા‘ એ છે, મારા ‘ માતા પિતા‘
જેમણે મને શીખવ્યું ‘સચ્ચાઈ‘ એ છે , મારા ‘માતા પિતા‘
જેમણે મને ‘સંસ્કાર ‘આપ્યા એ છે, મારા ‘માતા પિતા‘
જેમણે મને દોસ્ત બની સમજાવી આ ‘જીવન જીવવાની ‘વાત, એ છે, મારા ‘ માતા પિતા‘
દરરોજ મને ‘વ્હાલ‘ કરે છે એ છે, મારા ‘માતા પિતા‘
દુનિયામાં સૌથી મને ‘વ્હાલા‘ છે એ છે, મારા ‘માતા પિતા‘

No comments:

Post a Comment