Sunday 29 June 2014

આ છોકરીએ 40 અલગ અલગ દેશનાં લોકોને કહ્યું મને સુંદર બનાવી દો..!

એક છોકરીએ પોતાને સુંદર દેખાડવાં એક અનોખો પ્રયોગ કર્યો તેણે ઓનલાઈન પ્લેટફોર્મ ફિવર દ્વારા એક પત્રકાર એશટર હોનિશને 25 દેશનાં 40 ફોટોશોપ એક્સપર્ટનો સંપર્ક કર્યો હતો.

તે જાણવાં ઈચ્છતી હતી કે અલગ અલગ દેશ-સમાજનાં લોકો કેવાં મેકઅપને સુંદર સમજે થછે. તેમણે બધાને એક અનુરોધ કર્યો હતો કે મને તમારા દેશનાં રૂપ રંગથી સજાવી દો, મને સુંદર દેખાવું છે. અને જે પરિણામ આવ્યાં હતાં તે કંઈ જ ખોટાં ન હતાં.

બધાએ એશ્ટરને એકદમ અલગ રૂપ આપ્યો હતો. જે તેમની પસંદ અને સંસ્કૃતિનાં પ્રમાણે હતો. તમે જ પોતે જોઈ લો અને અંદાજો લગાવી લો કે દરેક દેશમાં તેને સુંદર દેખાવવાં કંઈ આ રીતે મેકઅપ કરવામાં આવ્યો હતો.

No comments:

Post a Comment