જીણી બટાટી, 250 ગ્રામ
મીઠું, 1 ટીસ્પૂન તેલ, તળવા માટે સૂકા ધાણા, 1/4 ટીસ્પૂન ખસખસ, 1/4 ટીસ્પૂન કોપરાનો પાવડર, 5 ગ્રામ જીરુ, 1 ટીસ્પૂન ઈલાયચી, 1 છીણેલું જાયફળ, 1 ચપટી તેલ, 1 ટેબલસ્પૂન લીલા ધાણા, થોડા ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન ડુંગળી, 30 ગ્રામ મીઠું, 1/4 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર, 1/4 ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન લસણ, 2 કળી દહીં, 30 ગ્રામ લીલા મરચુ, 1 રીત: - બટાટીને ધોઈને છાલ ઉતારી લો. હવે એક કાંટા વડે તેની ફરતે બધી જ બાજુ કાણા પાડીને તેને 100 મિલી પાણી અને 1 ટીસ્પૂન મીઠામાં 30 મિનીટ સુધી પલાળી રાખો. -ત્યાર બાદ તેને એક ચોખ્ખા કપડામાં સૂકાવી લો. - તેલ ગરમ કરો. હવે બટાટીને મધ્યમ આંચ પર તળો. - સૂકા ધાણા, ખસખસ, કોપરાનો પાવડર, જીરુ, લવિંગ, મરી, ઈલાયચી અને જાયફળને શેકીને તેને પીસીને પેસ્ટ બનાવો. - લસણ અને ડુંગળીની પેસ્ટ બનાવો. - એક ટેબલસ્પૂન તેલ લઈને તેમાં ડુંગળી-લસણની પેસ્ટને સાંતળો. -તેમાં મીઠું, લાલ મરચાનો પાવડર અને તૈયાર કરેલા મસાલાની પેસ્ટને ઉમેરીને ધીમી આંચ પર પકાવો. - અડધા ભાગના દહીંને ફીણો અને તેને આ મસાલા સાથે ધીમે ધીમે ઉમેરતા રહો. - હવે તેમાં તળેલી બટાટી ઉમેરો અને 5 મિનીટ સુધી પાકવા દો. -ત્યારબાદ તેમાં બાકીનું દહીં અને 50 મિલી પાણી ઉમેરો. -હવે તેને 250ફેરનહીટ પર ગરમ કરેલા ઓવનમાં 30 મિનીટ સુધી મૂકો, અથવા 10 મિનીટ સુધી ધીમી આંચ પર જ પાકવા દો. - લીલા ધાણા, લીલા મરચા અને ગરમ મસાલો ઉમેરીને ગરમ ગરમ સર્વ કરો. |
Can I make my knowledge a reservoir, Can I hope towards the best future can I have the talent to nurture, But I feel fortunate that I know- I will make the things in tune Only if I Think “I CAN”.
Sunday, 29 June 2014
ચટાકેદાર 'દમ આલુ'
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment